"પર્યાવરણ બચાવો" ની અનોખી થીમ સાથે આકર્ષણનું કેન્દ્ર બનતા ચલામલીના શેરી ગરબા

"પર્યાવરણ બચાવો" ની અનોખી થીમ સાથે આકર્ષણનું કેન્દ્ર બનતા ચલામલીના શેરી ગરબા

parimalpatel@vatsalyanews.com 16-Oct-2018 02:15 PM 1149

છોટાઉદેપુર: બોડેલીથી પરિમલ પટેલનો ખાસ રિપોર્ટ"પર્યાવરણ બચાવો" ની અનોખી થીમ સાથે આકર્ષણનું કેન્દ્ર બનતા ચલામલીના શેરી ગરબાછોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર ગામોમાં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે જોવા જ....

છોટાઉદેપુર શહેર બી જે પી કોષાધ્યક્ષ દવારા પર પ્રાંતિયોને ભગાડી દેવાની કરાઈ કોમેન્ટ

છોટાઉદેપુર શહેર બી જે પી કોષાધ્યક્ષ દવારા પર પ્રાંતિયોને ભગાડી દેવાની કરાઈ કોમેન્ટ

parimalpatel@vatsalyanews.com 14-Oct-2018 10:36 AM 34

છોટાઉદેપુર બ્રેકીગ.છોટાઉદેપુર શહેર બી જે પી કોષાધ્યક્ષ દવારા પર પ્રાંતિયોને ભગાડી દેવાની કરાઈ કોમેન્ટ .૧૪ માસની બાળકી પર બળાત્કાર કરનાર ને જીવતા સળગાવી દેવાનું લખાણ ફેસબુક પર કર્યું શેરછોટાઉદેપુર જિલ્....

છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીમાં દિવ્યાંગોનો સમાવેશ કરાયો

છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીમાં દિવ્યાંગોનો સમાવેશ કરાયો

parimalpatel@vatsalyanews.com 09-Oct-2018 06:42 PM 108

બોડેલી : પરિમલ પટેલછોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીમાં દિવ્યાંગોનો સમાવેશ કરાયોછોટાઉદેપુર જિલ્લામાં જેઓ દિવ્યાંગો છે અને તેઓની ઉમર ૧૮ વર્ષ થઈ ગયા હોય તેઓના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા તા ૯ ના રોજ કાર....

છોટાઉદેપુર : પશુ હાટ બજારો પુનઃ શરુ કરવા વાલ્મિકી સમાજે  કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

છોટાઉદેપુર : પશુ હાટ બજારો પુનઃ શરુ કરવા વાલ્મિકી સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

parimalpatel@vatsalyanews.com 08-Oct-2018 09:05 PM 27

બોડેલી: પરિમલ પટેલછોટાઉદેપુર : પશુ હાટ બજારો પુનઃ શરુ કરવા વાલ્મિકી સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્રછોટાઉદેપુર જિલ્લામાં ભરાતા અઠવાડિક હાટબજારમાં કવાંટ, છોટાઉદેપુર અને ભીખાપુરામાં પશુઓની લે વેચ કરવા મ....

છોટાઉદેપુર પોલિટકનીક કૉલેજના લેકચરરના પત્નિ એ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

છોટાઉદેપુર પોલિટકનીક કૉલેજના લેકચરરના પત્નિ એ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

parimalpatel@vatsalyanews.com 05-Oct-2018 03:07 PM 220

બોડેલી: પરિમલ પટેલછોટાઉદેપુર પોલિટકનીક કૉલેજના લેકચરરના પત્નિ એ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યામિકેનિકલ ડિપાર્ટમેન્ટ માં પ્રોફેસર તરીકેની નોકરી કરતા યોગેન્દ્ર ચૌધરીનાં પત્નિએ અગમ્ય કારણોસર ....

છોટાઉદેપુર રેલ્વે સ્ટેશને આર્મીમાં રિટાયર્ડ થયેલ સૈનિકનુ ભવ્ય સ્વાગત

છોટાઉદેપુર રેલ્વે સ્ટેશને આર્મીમાં રિટાયર્ડ થયેલ સૈનિકનુ ભવ્ય સ્વાગત

parimalpatel@vatsalyanews.com 04-Oct-2018 03:39 PM 355

બોડેલી: પરિમલ પટેલછોટાઉદેપુર રેલ્વે સ્ટેશને આર્મીમાં રિટાયર્ડ થયેલ સૈનિકનુ ભવ્ય સ્વાગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિંહાદા ગામના વતની દિનેશભાઇ લાલસિંગભાઈ રાઠવા સત્તર વર્ષ સુધી આર્મીમાં ફરજ ....

છોટાઉદેપુરમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીમાં પંચાયતમંત્રી હાજર રહ્યા

છોટાઉદેપુરમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીમાં પંચાયતમંત્રી હાજર રહ્યા

parimalpatel@vatsalyanews.com 02-Oct-2018 08:05 PM 82

છોટાઉદેપુરછોટાઉદેપુરમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીમાં પંચાયતમંત્રી હાજર રહ્યાછોટાઉદેપુર નગરમાં 150 મી ગાંધી જયંતિ નિમિતે એક પ્રભાત ફેરી એસ એફ હાઈસ્કૂલથી નીકળી હતી જેને કૃતિ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ....

છોટાઉદેપુર જિલ્લા ભાજપાની કારોબારીમાં વિવિધ પ્રસ્તાવને પારીત કરવામા આવ્યા

છોટાઉદેપુર જિલ્લા ભાજપાની કારોબારીમાં વિવિધ પ્રસ્તાવને પારીત કરવામા આવ્યા

parimalpatel@vatsalyanews.com 30-Sep-2018 06:47 PM 331

બોડેલી: પરિમલ પટેલછોટાઉદેપુર જિલ્લા ભાજપાની કારોબારીમાં વિવિધ પ્રસ્તાવને પારીત કરવામા આવ્યાગુજરાત પ્રદેશની ભાજપાની કારોબારી બેઠક બાદ એક અઠવાડિયામાં જિલ્લાની કારોબારી ભરવાની હોય તે અંતર્ગત છોટાઉદેપુર જ....

છોટાઉદેપુર: જિલ્લા એલસીબીએ ફિલ્મી  ઢબે પીછો કરી વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમોને દબોચ્યા

છોટાઉદેપુર: જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમોને દબોચ્યા

parimalpatel@vatsalyanews.com 25-Sep-2018 04:13 PM 473

બોડેલી: પરિમલ પટેલછોટાઉદેપુર: જિલ્લા એલસીબીએ ફિલ્મીઢબે પીછો કરી વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમોને દબોચ્યાપોલીસ મહાનિરીક્ષક વડોદરા શ્રી અભય ચુડાસમા અને પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી એમ એસ ભાભોરની સૂચના અનુસ....

જિલ્લા એલસીબીએ ઉચાપાન ગામેથી  દેશી દારૂ સાથે બુટલેગરને દબોચ્યો

જિલ્લા એલસીબીએ ઉચાપાન ગામેથી દેશી દારૂ સાથે બુટલેગરને દબોચ્યો

parimalpatel@vatsalyanews.com 25-Sep-2018 07:28 AM 128

બોડેલી: પરિમલ પટેલજિલ્લા એલ સી બીએ ઉચાપાન ગામેથી દેશી દારૂ સાથે બુટલેગરને દબોચ્યોપોલીસ મહાનિરીક્ષક વડોદરા શ્રી અભય ચુડાસમા અને પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી એમ એસ ભાભોરની સૂચના અનુસાર જિલ્લામાં દારૂબં....