લુખાઓ ની લૂખાગીરી ભાવનગર એલ.સી.બી.એ સરજાહેર કાઢી

vatsalyanews@gmail.com 04-Sep-2018 02:06 PM 114

ભાવનગરના ખુંખાર આરોપી શૈલેષ ધાંધલ્યાને પોલીસે જાહેરમાં ચખાડ્યો મેથીપાક, જાહેરમાં કર્યું હતું ફાયરિંગ. જોવો વીડિયો..

ABPSS દ્વારા ભાવનગર ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો

ABPSS દ્વારા ભાવનગર ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો

vatsalyanews@gmail.com 30-Aug-2018 03:18 PM 72

ABPSS દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ રાજકીય પક્ષો નાં પદાધિકારીઓ તથા પત્રકાર મિત્રો તેમજ શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો એ AB....

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ભાવનગર જિલ્લા સંમેલન ને જોરદાર સફળતા

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ભાવનગર જિલ્લા સંમેલન ને જોરદાર સફળતા

vatsalyanews@gmail.com 06-Aug-2018 05:37 PM 69

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ભાવનગર જિલ્લા સંમેલન ને જોરદાર સફળતા..ગાંધીનગર ખાતે અગામી સંમેલન ને સફળ બનાવવા તન - મન - ધન થી સહયોગ ની ખાતરી. વિષ્ણુ યાદવ ની પ્રમુખ પદે અને પ્રદિપ શુક્લા ની પ્રભારી ....

બે વર્ષથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

બે વર્ષથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

bhavnagar@vatsalyanews.com 27-Jul-2018 11:11 PM 113

ભાવનગર ,27 જુલાઈ 2018,શુક્રવારપંચમહાલ જીલ્લામાં સગીરાના અપહરણના ગુન્હામાંછેલ્લાં બે વર્ષ થિ ભાગતા ફરતા આરોપી અને ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એ....

એન્કર ટ્રક એસોશિયેશન દ્વારા બાઈક રેલી યોજી કલેકટર ને આવેદનપત્ર આપ્યુ

vatsalyanews@gmail.com 26-Jul-2018 08:13 PM 122

એન્કર ટ્રક એસોશિયેશન દ્વારા બાઈક રેલી યોજી કલેકટર ને આવેદનપત્ર આપ્યુ હતુંભાવનગર ટ્રક એસોશિયેશન દ્વારા દેશ વ્યાપી હડતાલ ને લઈ નારી ચોકડી થી બાઈક રેલી યોજી કલેકટર ને આવેદનપત્ર આપ્યુ હતુંતોફીક આરબ ભાવનગર

યુવાન નો મૃતદેહ લાકડીયા પુલ નજીક થી મળી આવ્યો

યુવાન નો મૃતદેહ લાકડીયા પુલ નજીક થી મળી આવ્યો

vatsalyanews@gmail.com 26-Jul-2018 03:24 PM 84

ભાવનગર કુંભારવાડા ખાર વિસ્તારમાં બે દિવસ પહેલા પાણીની ખાડી મા ડુબેલા યુવાન નો મૃતદેહ લાકડીયા પુલ નજીક થી મળી આવ્યો ભાવનગર કુંભારવાડા ખાર વિસ્તારમાં ચાર મીત્રો સાથે ફરવા ગયેલ જયા નાવા પડતા અશોકભાઈ હીપા....

જિલ્લા ભાજપના વૃક્ષારોપણને વ્યાપક જનસમર્થન, 65 હજાર વૃક્ષો રોપવામાં આવ્યા...

જિલ્લા ભાજપના વૃક્ષારોપણને વ્યાપક જનસમર્થન, 65 હજાર વૃક્ષો રોપવામાં આવ્યા...

bhavnagar@vatsalyanews.com 25-Jul-2018 12:25 AM 117

ભાવનગર, તા. 25 જુલાઈ 2018, બુધવારસમગ્ર જિલ્લા સારા વરસાદના પગલે જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના ઝુંબેશને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે.અત્યાર સુધી માં 125,000 વૃક્ષો વાવવા ના લક્ષ્ય સામે જિલ્લા ભાજપ દ....

સાગર ભારતી દ્વારા સીમા ચિંતન શિબિર યોજાઈ

સાગર ભારતી દ્વારા સીમા ચિંતન શિબિર યોજાઈ

bhavnagar@vatsalyanews.com 23-Jul-2018 12:23 AM 160

ભાવનગર, 23 જુલાઈ 2018 સોમવારસાગર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સીમા ચિંતન શિબિર નું આયોજન રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું.શહેરનારઘૂકૂળ વિદ્યાલય ખાતે આ શુબિર નું આયોજન કર....

નારી ચોકડી ટ્રક ચાલકો - માલિકો દ્વારા દેશ વ્યાપી હડતાળને પગલે આક્રમક દેખાવ

નારી ચોકડી ટ્રક ચાલકો - માલિકો દ્વારા દેશ વ્યાપી હડતાળને પગલે આક્રમક દેખાવ

vatsalyanews@gmail.com 22-Jul-2018 03:20 PM 77

ભાવનગર શહેરના પ્રવેશ દ્વારા એવા નારી ચોકડી પાસે ટ્રક ચાલકો,ટ્રાન્સપોર્ટ માલિકો દ્વારા દેશ વ્યાપી હડતાળને પગલે બીજા દિવસે આક્રમક કાર્યક્રમ યોજયા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યુ.તથા ટાયરો બાળી ઉગ્ર વિરોધ ....

દેશ વ્યાપી ટ્રક હડતાળના સમર્થનમાં ટાયર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો

દેશ વ્યાપી ટ્રક હડતાળના સમર્થનમાં ટાયર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો

bhavnagar@vatsalyanews.com 22-Jul-2018 01:51 AM 112

ભાવનગર, તા. 22 જુલાઇ 2018, રવીવારપોતાની પડતર માંગણીઓ ને લઇને ટ્રક સંચાલકો હડતાળ પર છે આ દેશવ્યાપી હડતાળને ટેકો આપવા નારી ચોકડી ખાતે ટ્રક સંચાલકો અને ડ્રાયવરઓ દ્વારા ટાયર સળગાવી વિરોધ તેમજ દેશ વ્યાપી ટ....