પાલનપુર માં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર

vatsalyanews@gmail.com 20-Sep-2018 04:38 PM 142

બનાસકાંઠા દરગાજી સુદેશાપાલનપુર માં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્રવિવિધ 17 જેટલા મુદ્દાઓ મામલે કલેક્ટર ને આવેદનપત્ર આપ્યુંબનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવો, ખાતર ના ભાવ ઘટાડવા,નર્મદાનું પાણી સ....

આજથી વિધિવત રીતે  અંબાજી ખાતે ભાદરવી પૂનમ નાં મહામેળા નો પ્રારંભ

આજથી વિધિવત રીતે અંબાજી ખાતે ભાદરવી પૂનમ નાં મહામેળા નો પ્રારંભ

nileshupadhya@vatsalyanews.com 19-Sep-2018 09:20 AM 42

અંબાજી....આજથી વિધિવત રીતે અંબાજી ખાતે ભાદરવી પૂનમ નાં મહામેળા નો પ્રારંભજીલ્લા કલેક્ટર પ્રદીપ શેજુલ રથ ખેંચી મેળા નો પ્રારંભ કરાવશેલાખ્ખો માઇ ભક્તો નવરાત્રી માં ગરબે રમવા માને તેડું આપવા આવે છે અંબાજ....

ભાદરવી પૂનમના મહામેળા અંગે કલેકટર શ્રી  બનાસકાંઠા ના  અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.

ભાદરવી પૂનમના મહામેળા અંગે કલેકટર શ્રી બનાસકાંઠા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.

prahladvyash@vatsalyanews.com 12-Sep-2018 10:52 AM 101

પ્રહલાદ વ્યાસ. પાટણ.તારીખ 11/9/2018 ના રોજ અધ્યક્ષશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને કલેકટરશ્રી બનાસકાંઠા પાલનપુરના અધ્યક્ષ સ્થાને બેઠક રાખવામાં આવેલ અંબાજી મા આવતા સંઘોનું પ્રમુખશ્રી....

પાલનપુર તાલુકા ના વેડંચા ગામે ધીંગાણું

પાલનપુર તાલુકા ના વેડંચા ગામે ધીંગાણું

nileshupadhya@vatsalyanews.com 31-Aug-2018 05:30 PM 222

પાલનપુર તાલુકા ના વેડંચા ગામે ધીંગાણું પાલનપુર તાલુકાના વેઙંચા ગામે ઠાકોર સમાજના અંદરો અંદર રસ્તામાં પાણી ભરાવા બાબતમાં ઝગઙાનુ મોટુ ધિંગાણું એક જ ઘરના ત્રણ જણાને ગંભીર માર ....

કાણોદર હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષા નો યુવક મહોત્સવ યોજાયો

કાણોદર હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષા નો યુવક મહોત્સવ યોજાયો

nileshupadhya@vatsalyanews.com 28-Aug-2018 10:46 PM 52

પાલનપુર કાણોદરકાણોદર હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષા નો યુવક મહોત્સવ યોજાયો પાલનપુર તાલુકા ના એસ.કે.એમ. હાઇસ્કુલ, કણોદર ખાતે તા.28.8.2018 ના રોજ પાલનપુર તાલુકા કક્ષા(ગ્રામ્ય) નો યુવક મહોત્સવ યોજાયો ....

થરાદ સંચોર હાઇવે પર અકસ્માત

થરાદ સંચોર હાઇવે પર અકસ્માત

nileshupadhya@vatsalyanews.com 20-Aug-2018 10:46 AM 41

થરાદ સંચોર હાઇવે પર અકસ્માત દુધવા પાસે ટ્રક ચાલકે બાઇક સવારને મારી ટક્કર બાઈક ચાલક 2 યુવકોને ટક્કર મારતા ઘટના સ્થળે મોત અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરાર ઘટના સ્થળે લોકોના ટોળેટોળા

નેનાવા ચેકપોસ્ટના લોકઅપમાં આરોપીની આત્મહત્યા

નેનાવા ચેકપોસ્ટના લોકઅપમાં આરોપીની આત્મહત્યા

nileshupadhya@vatsalyanews.com 20-Aug-2018 10:45 AM 47

નેનાવા ચેકપોસ્ટના લોકઅપમાં આરોપીની આત્મહત્યા વાહન ચોરીના આરોપીએ કરી આત્મહત્યા આરોપીએ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરતા પોલીસ બેડામાં દોડધામ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે વાહન ....

ચોરીના નવ મોબાઈલ સાથે એક ઇસમને ઝબ્બે કરતી એલસીબી પાલનપુર

ચોરીના નવ મોબાઈલ સાથે એક ઇસમને ઝબ્બે કરતી એલસીબી પાલનપુર

nileshupadhya@vatsalyanews.com 20-Aug-2018 09:19 AM 69

પાલનપુર બ્રેકિંગબનાસકાંઠામાં બનતા ગુનાઓને રોકવા માટે અત્યારે એલસીબીએ સફળ ઓપરેશન ચાલુ કર્યો છે બનાસકાંઠામાં અતયારે ચોરી જેવા ગુનાહોનુ પ્રમાણ વધતા એલસીબી પોલીસ એકદમ સક્રિય થઈ જતાં ગુનાઓને રોકવા માટે રાત....

અંબાજી ના ગબ્બર તળેટી માથી મહિલા ની લાશ મળી

nileshupadhya@vatsalyanews.com 15-Aug-2018 05:54 PM 54

અંબાજી બ્રેકીંગ :- ગુજરાત ના શક્તિપીઠ અંબાજી ની ઘટનાઅંબાજી ના ગબ્બર તળેટી માથી મહિલા ની લાશ મળી આવતા ખળભળાટ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ,હાલ મહિલા ની ઓળખ થઇ નથી ,લાશ 2-3 દિવસ અગાઉ ની હોઈ દુર્....

પોથાવાડા એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી

nileshupadhya@vatsalyanews.com 14-Aug-2018 01:57 PM 49

બ્રેકિંગ ન્યૂઝ -પાંથાવાડામાં એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી બીજી ટર્મ માં ચેરમેન તરીકે સવસિભાઇ એસ પટેલ બિનહરીફ એપીએમસી નિ બીજી ટર્મમા ચેરમેનનિ ચૂંટણી ચૂંટણી અધિકારીની હાજરીમાં બિન હરીફ....