ગુજરાત: પોલીસના હાથમાંથી જ ચોરી, પેપર લીક પરીક્ષા રદ

ગુજરાત: પોલીસના હાથમાંથી જ ચોરી, પેપર લીક પરીક્ષા રદ

chintanchaudhari@vatsalyanews.com 02-Dec-2018 02:05 PM 1230

રાજ્યભરમાં લોક રક્ષક ભરતીની પરીક્ષા કરવામાં આવી રદપેપર લીક થઈ જવાના કારણે પરીક્ષા થઈ રદ8,76,356 પરીક્ષાર્થીઓની મહેનત પર ફરી વળ્યુ પાણીપોલીસ વિભાગમાં 9,713 ખાલી જગ્યાઓ માટે હતી પરીક્ષાએક મહિનામાંજ ફરીવ....

ગુજરાત: અહેમદ પટેલ ના વિજય ને પડકારતી અરજી ને નકારતી ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત: અહેમદ પટેલ ના વિજય ને પડકારતી અરજી ને નકારતી ગુજરાત હાઇકોર્ટ

chintanchaudhari@vatsalyanews.com 28-Oct-2018 08:35 PM 140

અહમદ પટેલના વિજયને પડકારતી અરજી બીજી વખત નકારી કાઢતી હાઇકોર્ટ...રાજયસભાની ર૦૧૭ની ચૂંટણીમાં અહમદ પટેલના વિજયને પડકારતી ભાજપના બળવંતસિહ રાજપુતની અરજી દાખલ કરવા સામે ગુજરાત કોંગ્રેસના અગ્રણી અહમદ પટેલે ક....

મોડાસા: બામણવાડ ગામમાં ગણેશ ચતુર્થી નિમિતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહા આરતી નું આયોજન કરાયું

મોડાસા: બામણવાડ ગામમાં ગણેશ ચતુર્થી નિમિતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહા આરતી નું આયોજન કરાયું

chintanchaudhari@vatsalyanews.com 16-Sep-2018 09:03 PM 503

અરવલ્લી: મોડાસા તાલુકાના બામણવાડ ગામમાં ગણેશ ચતુર્થી નિમિતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના નાના બાળકો થી લઈને મોટા યુવક યુવતીઓએ મોટી સંખ્યા માં ભાગ લીધો સાંસ્કૃતિક કા....

અરવલ્લી: ભારતબંદ ના પગલે મોડાસા ડેપો ની ગ્રામ્ય વિસ્તારની એસ ટી બસ સેવા બંદ, શામળાજી ભિલોડા ધારાસભ્ય ની હાજરી માં ટાયરો સળગાવી રોડ  જામ કરાયો

અરવલ્લી: ભારતબંદ ના પગલે મોડાસા ડેપો ની ગ્રામ્ય વિસ્તારની એસ ટી બસ સેવા બંદ, શામળાજી ભિલોડા ધારાસભ્ય ની હાજરી માં ટાયરો સળગાવી રોડ જામ કરાયો

chintanchaudhari@vatsalyanews.com 10-Sep-2018 09:14 AM 234

અરવલ્લી જિલ્લામાં કૉંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન,બાયડની આર્ટસ કોલેજ કોંગી કાર્યકરોએ બંધ કરાવી જિલ્લાના એસટી બસના 90 રૂટ બંધ કરાયા ગામડામાં જતી એસ ટી બસ સેવા બંદ કરવામાં આવી એસટી ડેપોમાં બસોનો ખડક....

અરવલ્લી : દધલીયા પાસે એસ ટી બસ પલટી કોઈ જાનહાનિ નહિ

અરવલ્લી : દધલીયા પાસે એસ ટી બસ પલટી કોઈ જાનહાનિ નહિ

chintanchaudhari@vatsalyanews.com 24-Aug-2018 09:07 AM 179

અરવલ્લી : મોડાસા તાલુકાના દધલીયા પાસેડ્રાઈવરે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા એસટી બસ એ પલટી મારી બસ માં 50 જેટલા મુસાફરો સવાર હતા તમામ નો આબાદ બચાવ થયો ઇસરીથી મોડાસા આવતી બસને નડ્યો અકસ્માત રસ્તો સાંકડો ....

મોડાસા માં વીજળી પડતા યુવાનનુ મોત , કસ્બા વિસ્તારની ઘટના કબ્રસ્તાન નજીક પડી વિજળી વિજળી પડતા બે પશુના થયા મોત

મોડાસા માં વીજળી પડતા યુવાનનુ મોત , કસ્બા વિસ્તારની ઘટના કબ્રસ્તાન નજીક પડી વિજળી વિજળી પડતા બે પશુના થયા મોત

chintanchaudhari@vatsalyanews.com 17-Aug-2018 01:05 PM 437

અરવલ્લી જિલ્લા ના તમામ તાલુકા માં સવારથી જ વરસાદ ચાલુ છે ત્યારે મોડાસામાં પણ ભારે વરસાદને પગલે અમુક વિસ્તારો માં પાણી ભરાયા છે ત્યારે અચાનક કસ્બા વિસ્તાર માં વીજળી પડતા એક યુવાન નું મોત થયું છે અરવલ્લ....

મોડાસા: શ્રી બી. બી. એ કોલેજ દ્વારા IIM અમદાવાદ ખાતે પ્રવાસ નું  આયોજન કરાયું

મોડાસા: શ્રી બી. બી. એ કોલેજ દ્વારા IIM અમદાવાદ ખાતે પ્રવાસ નું આયોજન કરાયું

chintanchaudhari@vatsalyanews.com 08-Aug-2018 04:07 PM 198

ધી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત અરવલ્લી જિલ્લા ની એક માત્ર મેનેજમેન્ટ નું શિક્ષણ આપતી સંસ્થા શ્રી બી. બી. એ કોલેજ મોડાસા દ્વારા 06/08/18 ને સોમાવર ના રોજ દેશ ની સર્વ શ્રેષ્ઠ IIM અમદાવાદ ની મુ....

સુપ્રીમ કોર્ટના ઇતિહાસ માં પ્રથમ વખત 3 મહિલા જજ જાણો કોણ છે આ જજ

સુપ્રીમ કોર્ટના ઇતિહાસ માં પ્રથમ વખત 3 મહિલા જજ જાણો કોણ છે આ જજ

chintanchaudhari@vatsalyanews.com 07-Aug-2018 05:10 PM 431

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પદ તરીકે જસ્ટિસ ઈન્દિરા ગાંધીએ શપથગ્રહણ કરતાની સાથે સુપ્રીમ કોર્ટમાં મહિલા જજની સંખ્યા વધી 3 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા ન્યાય....

મુગલસરાય જંકશન હવે પંડિત દિનદયાળ ઉપાધ્યાય તરીકે ઓળખાશે

મુગલસરાય જંકશન હવે પંડિત દિનદયાળ ઉપાધ્યાય તરીકે ઓળખાશે

chintanchaudhari@vatsalyanews.com 05-Aug-2018 07:35 PM 185

ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં મુઘલોની નિશાની તરીકે ઓળખાતા મુગલસરાય જંક્શનને રવિવારે નવુ નામ અપાયુ. ખરેખર, મુગલસરાય જંક્શન નામની આ નિશાનીને કેન્દ્ર સરકારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નામ આપ્યું છે. ભારતીય....

અરવલ્લી : શામળાજી PSI ને ફરજમાં બેદરકારી રાખવા બદલ સસ્પેન્ડ

અરવલ્લી : શામળાજી PSI ને ફરજમાં બેદરકારી રાખવા બદલ સસ્પેન્ડ

chintanchaudhari@vatsalyanews.com 30-Jul-2018 06:02 PM 660

અરવલ્લી : શામળાજી PSIને ફરજમાં બેદરકારી રાખવા બદલ સસ્પેન્ડ કરાયાજિલ્લા પોલીસ વડાએ કર્યો ફરજ મોકુફનો આદેશ શામળાજી પોલીસ લાઈનમાંથી ઝડપાયેલા દારૂના જથ્થામાંથી 7.75 લાખનો ચોરાયો હતો દારૂ ઘટનાને 24 કલાકથી ....