બાયડ પાસે આકોડીયા નજીક ટેન્કર નો વિડીયો

kiritpatel@vatsalyanews.com 20-Oct-2018 12:18 PM 12

બાયડ તાલુકાના આકોડીયા નજીક ટેન્કર ને નડેલા અકસ્માત ના વિડીયો ની જગ્યાએ ભૂલ થી બીજા અકસ્માત નો વિડિયો અપલોડ થઈ ગયો હતો. તે બદલ ક્ષમા કરશો .અહીં ફરીથી ટેન્કર ના અકસ્માત નો વિડીયો મૂકવામાં આવ્યો છે

બાયડ તાલુકાના આકોડીયા પાસે ટેન્કર ઉધુ વળતા આગ મા બળીને ખાખ

kiritpatel@vatsalyanews.com 20-Oct-2018 12:03 PM 13

મોડાસા કપડવંજ રોડ પર ટ્રાફિક ની સમશ્યાને લીધે વારંવાર ગમખ્વાર અકસ્માતો સર્જાય છે. આજે સવારે નવ વાગ્યે વાત્રક થી આગળ આકોડીયા પાસે ટેન્કર ના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર રોડ સાઈડ ની ઉડી ગ....

બાયડ પોષ્ટ ઓફિસમાં નેટ ની કનેક્ટિવિટી ખોરવાતા લોકોને ધરમધક્કા

બાયડ પોષ્ટ ઓફિસમાં નેટ ની કનેક્ટિવિટી ખોરવાતા લોકોને ધરમધક્કા

kiritpatel@vatsalyanews.com 01-Oct-2018 07:58 PM 101

બાયડ પોષ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ દિવસ થી નેટ ની કનેક્ટિવિટી ખોરવાતા બહાર ગામ થી આવતા લોકો ને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છેખાસ તો નોકરી માટે ફોર્મ ભરેલા ઉમેદવારો ગામડેથી પોતાનો કામ ધંધો છોડીને ચલણ ભરવા આ....

લાબા વિરામ બાદ આજે બાયડ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ નુ આગમન

લાબા વિરામ બાદ આજે બાયડ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ નુ આગમન

kiritpatel@vatsalyanews.com 22-Sep-2018 07:11 PM 43

ઘણી રાહ જોવડાવ્યા બાદ આજે બાયડ તેમજ આસપાસના વિસ્તારમાં પવનના સુસવાટા સાથે મેઘરાજાનું આગમન થયું હતું.વરસાદ ખેચાતા જગતના તાત ઉપર ચિંતા ના વાદળો ઘેરાયા હતા.જીવ ની જેમ જતન કરી ને ઉગાડવામાં આવેલા પાક વરસાદ....

જગત જનની માં અંબા ના દર્શન કરવા પગપાળા સંઘોનુ અંબાજી ભણી પ્રયાણ

જગત જનની માં અંબા ના દર્શન કરવા પગપાળા સંઘોનુ અંબાજી ભણી પ્રયાણ

kiritpatel@vatsalyanews.com 17-Sep-2018 09:46 PM 25

દર સાલ ની જેમ આ વર્ષે પણ જગત જનની માં અંબા ના દર્શન કરવા લોકો પગપાળા સંઘ લઈને પ્રસ્થાન કરી રહ્યા છે. માં ના શણગારવામાં આવેલા અવનવા રથ લઈને. ઉત્સાહ પૂર્વક લોકો આગળ વધી રહ્યા છે.માં અંબા ના ભક્તોને કોઈ ....

બાયડ નગરમાં કષ્ટ ભંજન દુદાળા દેવ શ્રી ગણપતિ બાપા ના ઉત્સવ ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી

બાયડ નગરમાં કષ્ટ ભંજન દુદાળા દેવ શ્રી ગણપતિ બાપા ના ઉત્સવ ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી

kiritpatel@vatsalyanews.com 17-Sep-2018 09:14 PM 75

દેશ ભરમાં હાલ ગણપતિ બાપા ના ઉત્સવ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બાયડ નગરમાં પણ બાપા ના ઉત્સવ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ડી.જે ના તાલે ગણપતિ બાપા નો વરઘોડો નગર આખા માં ફેરવીને બાપા ને ....

બાયડ ધારાસભ્ય ભારત બંધ ના વિરોધમા બજાર બંધ કરાવવા નીકળ્યા

બાયડ ધારાસભ્ય ભારત બંધ ના વિરોધમા બજાર બંધ કરાવવા નીકળ્યા

kiritpatel@vatsalyanews.com 10-Sep-2018 11:02 AM 44

પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારાના વિરોધ મા કૉગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા ભારત બંધ ને બાયડ મા મિસ્ર પ્રત્યાઘાતો બાયડ ધારાસભ્ય ધવલસિહ તેમજ કાર્યકરો બજાર બંધ કરાવવા નીકળ્યાપેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધા....

ઑલ ઇન્ડિયા FPS એસોસિએશન દ્વારા તેમની પડતર માગણીઓને લઈને તા. 25/9/2018ના રોજ દિલ્હી રામલીલા મેદાન થી સરકાર સામે રણશિગુ ફુકવાની તૈયારી

ઑલ ઇન્ડિયા FPS એસોસિએશન દ્વારા તેમની પડતર માગણીઓને લઈને તા. 25/9/2018ના રોજ દિલ્હી રામલીલા મેદાન થી સરકાર સામે રણશિગુ ફુકવાની તૈયારી

kiritpatel@vatsalyanews.com 05-Sep-2018 04:22 PM 116

આગામી તા.25/9/2018ના દિવસે ઑલ ઇન્ડિયા FPSએસોસિએશન દ્વારા તેમની પડતર માગણી ઓ ને લઈને દેશના તમામ જિલ્લા તેમજ તાલુકાના FPS પ્રતિનિધિઓ તેમજ FPS શૉપ ના સંચાલકો મોટી સંખ્યામાં એકઠા થઇ ને સરકાર ને રજૂઆત કરવા....

જન્માષ્ટમી ના પાવન અવસર પર બાયડ તાલુકાના સરસોલી મુકામે સંત શ્રી સગરામદેવ  મંદિરે ભવ્ય મેળો ભરાયો

જન્માષ્ટમી ના પાવન અવસર પર બાયડ તાલુકાના સરસોલી મુકામે સંત શ્રી સગરામદેવ મંદિરે ભવ્ય મેળો ભરાયો

kiritpatel@vatsalyanews.com 03-Sep-2018 10:40 PM 102

આજે જ્યારે કૃષ્ણભગવાન ના જન્મોત્સવ ની ઠેર ઠેર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લોકો માં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ક્યાંય ભવ્ય લોકમેળા પણ ભરાતા હોય છે. આવોજ એક લોકમેળો બાયડ તાલુકાના સરસોલી મ....

જન્માષ્ટમી ના પાવન અવસર પર બાયડ તાલુકાના સરસોલી મુકામે સંત શ્રી સગરામદેવ  મંદિરે ભવ્ય મેળો ભરાયો

જન્માષ્ટમી ના પાવન અવસર પર બાયડ તાલુકાના સરસોલી મુકામે સંત શ્રી સગરામદેવ મંદિરે ભવ્ય મેળો ભરાયો

kiritpatel@vatsalyanews.com 03-Sep-2018 10:40 PM 49