બ્રેકીંગ ન્યુઝ  અમરેલી સ્કુલ બસ પલટી

બ્રેકીંગ ન્યુઝ અમરેલી સ્કુલ બસ પલટી

VNP@vatsalyanews.com 30-Mar-2018 12:00 AM 313

હનીફ કાતીયાર દ્વારાઅમરેલી સાવરકુંડલા રોઙ પર જ્ઞાનદીપ ની સ્કૂલ બસ પલટીદસ થી પંદર વિધ્યાર્થીઓ ને નાનીમોટી ઈજાઅમરેલી પોલીસ ધટના સ્થળે પહોંચી

બ્રેકીંગ. પ્રતાપ દુધાત નુ સરપ્રાઇઝ ચેકીંગ

બ્રેકીંગ. પ્રતાપ દુધાત નુ સરપ્રાઇઝ ચેકીંગ

VNP@vatsalyanews.com 23-Mar-2018 12:00 AM 272

સાવરકુંડલા સરકારી દવાખાને ધારાસભ્ય પ્રતાપ દુધાત નુ સરપ્રાઇઝ ચેકીંગસરકારી બાબુ ઑ ઘેર હાજરદદીઁ ઓ એ દુધાત સમક્ષ કાઢ્યો બળાપોઘારાસભ ઍ અધિકારીઓ ને ખખઙાવ્યાસિવિલ મા ઙોક્ટર ની છે અછત

લીલીયા મા તળાવ ઊંઙુ ઊતારવા ની કામગીરી શરૂ

લીલીયા મા તળાવ ઊંઙુ ઊતારવા ની કામગીરી શરૂ

VNP@vatsalyanews.com 16-Mar-2018 12:00 AM 203

હનીફ કાતીયારલીલીયા મોટા જલઘારા કમીટી દ્વારા તળાવ ઊંઙુ ઊતારવા ની કામગીરી શરૂ કરાઈ છે જેમા લીલીયા ના ઊપસરપંચ તેમજ ગ્રામ્ય જનો આગેવાનો હાજર રહ્યા હતા

બ્રેકીંગ ન્યુઝ લાઠી નજીક અકસ્માત બે સગા ભાઇઓ ના મોત

બ્રેકીંગ ન્યુઝ લાઠી નજીક અકસ્માત બે સગા ભાઇઓ ના મોત

VNP@vatsalyanews.com 16-Mar-2018 12:00 AM 341

હનીફ કાતીયાર દ્વારા અમરેલી લાઠી નજીક બાઈક અને ઙમ્પર વચ્ચે અકસ્માત સર્જાયોજેમા બે સગા ભાઇઓ ના મોતબન્ને પરીક્ષા આપવા જઇ રહેલમૃતક ભટવદર ગામનાબન્ને ના મોત થી નાના એવા ગામમા અરેરાટી

શ્રીલંકા પાસે સજાઁયેલ સાયકલોન ઇફેક્ટ  ના કારણે જાફરાબાદ મા લાગ્યુ  એક નંબર નુ સિગ્નલ

શ્રીલંકા પાસે સજાઁયેલ સાયકલોન ઇફેક્ટ ના કારણે જાફરાબાદ મા લાગ્યુ એક નંબર નુ સિગ્નલ

VNP@vatsalyanews.com 13-Mar-2018 12:00 AM 72

અમરેલી શ્રીલંકા પાસે સજાઁયેલ સાયકલોન ઇફેક્ટ ના કારણે જાફરાબાદ બંદર પર એક નંબર નુ સિગ્નલ લગાવાયુરાજુલા ના ધારાસભ્ય દ્વારા તંત્ર ને કરાયુ એલર્ટસાયકલોન ના કારણે અમરેલી વહીવટી તંત્ર બન્યુ સજ્જહજુ બે દિવસ ....

નાનાલીલીયા ના કોમી એકતા નુ પ્રતિક  અશરફમિયા બાપુ નો ઊષઁ ઊજવાશે

નાનાલીલીયા ના કોમી એકતા નુ પ્રતિક અશરફમિયા બાપુ નો ઊષઁ ઊજવાશે

VNP@vatsalyanews.com 13-Mar-2018 12:00 AM 154

હનીફ કાતીયાર દ્વારાનાનાલીલીયા ના ઓલીયા અશરફમિયા બાપુ નો ઉષઁ આગામી તારીતા24 .3. 2018 ને શનિવાર ના રોજ હષઁ ઉલ્લાસ સાથે ઉજવવામા આવશેજેમા શનિવારે સવાર ના મિલાદ શરીફ સાંજે ન્યાજ ( પ્રસાદ ) ત્યારબાદ રાત્રીન....

લગ્ન ગીતો માતમ ના ગીતો ફેરવાયા રંધોળા પાસે જાનૈયાઓને લઈ જતી ટ્રક નાળામાં ખાબકી, ૨૬ નાં મોત

લગ્ન ગીતો માતમ ના ગીતો ફેરવાયા રંધોળા પાસે જાનૈયાઓને લઈ જતી ટ્રક નાળામાં ખાબકી, ૨૬ નાં મોત

VNP@vatsalyanews.com 06-Mar-2018 12:00 AM 224

ભાવનગર રાજકોટ હાઈવે પર જાનૈયાઓને લઈ જતી ટ્રક નાળામાં ખાબકતા ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ૨૬ થી વધુ લોકોના મોતની આશંકા છે અને હજુ મૃત્યુઆંક વધી શકે છે. ૬૦થી વધુ જાનૈયાઓ ભરેલી ટ્રક રંઘોળા ગામ પાસેથી પસ....

દિપડો પકડવા મુકેલા પીંજરા મા પુરાયો માણસ

દિપડો પકડવા મુકેલા પીંજરા મા પુરાયો માણસ

VNP@vatsalyanews.com 01-Mar-2018 12:00 AM 121

અમરેલી ગીર પુવઁ ના જસાઘાર રેન્જ મા રાવલ નદી ની આસપાસ ની સંભવિત ઘટનાવનવિભાગ દ્વારા દીપઙો પકડવા મુકેલા પીંજરા મા કોય ટીકળખોર પુરાયા નો વિઙીયો થયો વાયરલવન્ય જીવો ને પકઙવા રાખેલા પાંજરામા માણસ પુરાય જતા અ....

અમરેલી બ્રેકીંગ

અમરેલી બ્રેકીંગ

VNP@vatsalyanews.com 01-Mar-2018 12:00 AM 91

અમરેલી ધારી ના દલખાણીયા રેન્જ ના સરસીયા વિઙી મા લાગ્યો દવવનવિભાગ પહોચ્યુ ઘટના સ્થળેફાયર ફાઇટર દ્વારા આગબુજાવવા ની કામગીરી હાથ ધરી

પ્રેમ ની વેદી ઉપર બલિદાન

પ્રેમ ની વેદી ઉપર બલિદાન

VNP@vatsalyanews.com 01-Mar-2018 12:00 AM 69

અમરેલીબાબરા કરિયાણા રોડ ઉપર પ્રેમી પ્રેમિકા એ ગઇકાલે સાંજના સમયે સજોઙે વિષપાન કર્યા બાદ મોડી સાંજે યુવતી નુ થયુ મોતપ્રેમી ખાનગી હોસ્પિટલ મા સારવાર હેઠળપ્રેમી પુરુષ ના લગ્ન થઈ જવાથી બન્ને એક થઇ ના શકે ....