જાફરાબાદ તાલુકાના સરકેશ્વર ભાદરવી અમાસ મહેલો ભરાયો

જાફરાબાદ તાલુકાના સરકેશ્વર ભાદરવી અમાસ મહેલો ભરાયો

maheshbaraiya@vatsalyanews.com 09-Sep-2018 08:29 PM 32

બેકિંગ ન્યૂઝ .....જાફરાબાદજાફરાબાદના સરકેશ્વર મહા દેવ મંદિરમાં ભાદરવી અમાસ મહેલો ભરાયો હતોદર વર્ષે છે લોકોની ભારી ભીડ જોવા મળે છેઆ વર્ષે પણ લોકના ટોળા ઉમટી પડ્યા હત

રાજુલામા પડેલા ભારે વરસાદને  પગલે હજુ પણ અનેક વિસ્તારોમા  પાણી ભરાયેલા પડયા છે

રાજુલામા પડેલા ભારે વરસાદને પગલે હજુ પણ અનેક વિસ્તારોમા પાણી ભરાયેલા પડયા છે

maheshbaraiya@vatsalyanews.com 27-Jul-2018 10:16 AM 45

રાજુલામા પડેલા ભારે વરસાદનેપગલે હજુ પણ અનેક વિસ્તારોમાપાણી ભરાયેલા પડયા છે. પાલિકાદ્વારા સફાઇની કોઇ કામગીરી કરાતીન હોય રહિશોને રોગચાળો ફાટીનીકળવાની દહેશત સતાવી રહીછે. અહી ચોતરફ દુર્ગધ ફેલાઇ રહીછે. જેન....

રાજુલા શહેર યુવા ભાજપની  કારોબારી બેઠક જિલ્લા યુવા  ભાજપના મંત્રી વનરાજભાઈ  વરૂના અધ્યક્ષસ્થાને

રાજુલા શહેર યુવા ભાજપની કારોબારી બેઠક જિલ્લા યુવા ભાજપના મંત્રી વનરાજભાઈ વરૂના અધ્યક્ષસ્થાને

maheshbaraiya@vatsalyanews.com 27-Jul-2018 10:15 AM 59

રાજુલા શહેર યુવા ભાજપનીકારોબારી બેઠક જિલ્લા યુવાભાજપના મંત્રી વનરાજભાઈવરૂના અધ્યક્ષસ્થાને તેમજજિલ્લા ભાજપના મહામંત્રીરવુભાઈ ખુમાણની વિશેષઉપસ્થિતમાં આજે માર્કેટિંગયાર્ડ ખાતે મળી હતી. જેમાંઆગામી કાર્યક્....

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે  આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમા

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમા

maheshbaraiya@vatsalyanews.com 27-Jul-2018 10:13 AM 160

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામેઆવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લાઘણા સમયથી જર્જરિત હાલતમાબની ગયુ છે. અહી અનેક રૂમોપડી ગયા છે, તો અનેક રૂમોમાથીવરસાદી પાણી ટપકે છે જેના કારણેઅહી આવતા દર્દીઓને હાલાકીભોગ....

જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ભાંકોદર ગામના ખેડૂતો, બેરોજગાર યુવાનો તથા ગ્રામજનો દ્વારા રાજુલા પ્રાંત અધિકારી અને જાફરાબાદ મામલતદાર સાહેબ મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત

maheshbaraiya@vatsalyanews.com 25-Jul-2018 08:01 PM 33

બેકિંગ ન્યુઝ....... અમરેલીજાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના ભાંકોદર ગામના ખેડૂતો, બેરોજગાર યુવાનો તથા ગ્રામજનો દ્વારા રાજુલા પ્રાંત અધિકારી અને જાફરાબાદ મામલતદાર સાહેબ મારફતે રાજ્યપાલશ્રીને આવેદન....

અમરેલી જાફરાબાદ ટીમ્બી ના છેવાડાના ગામ વડલી માં પણ વરસાદી કહેર .

અમરેલી જાફરાબાદ ટીમ્બી ના છેવાડાના ગામ વડલી માં પણ વરસાદી કહેર .

maheshbaraiya@vatsalyanews.com 23-Jul-2018 09:10 PM 65

અમરેલી જાફરાબાદ ટીમ્બી ના છેવાડાના ગામ વડલી માં પણ વરસાદી કહેર . બે પુલ અને આંઠ મકાનો ધરાશાહી થયેલ ગામ માં હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી ગામ ના બે પુલ જાફરાબાદ તરફ અને ટીમ્બી ઉના તરફ ના તૂટી જતા ગામ મા....

અમરેલી વરસાદના આગમનથી ચોમરે લીલુંછમ ચાદર પથરાયું

અમરેલી વરસાદના આગમનથી ચોમરે લીલુંછમ ચાદર પથરાયું

maheshbaraiya@vatsalyanews.com 23-Jul-2018 09:08 PM 40

બેકિંગ ન્યૂઝ..... અમરેલી વરસાદના આગમનથી ચોમરે લીલુંછમ ચાદર પથરાયું જાફરાબાદ તાલુકાના સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું રાષ્ટ્રીય પક્ષી કલપુરી મીઠા ટહુકાથી જાફરાબાદ ની કંદરાઓ કિલોલ રિપોર્ટર. બારૈયા મહેશ - જ....

 અમરેલી જીલ્લામાં ચાલી રહ્યું છે વીજ ચોરીનું મહકૌભાંડ

અમરેલી જીલ્લામાં ચાલી રહ્યું છે વીજ ચોરીનું મહકૌભાંડ

maheshbaraiya@vatsalyanews.com 23-Jul-2018 09:02 PM 41

બેકિંગ ન્યૂઝ...... અમરેલીઅમરેલી જીલ્લામાં ચાલી રહ્યું છે વીજ ચોરીનું મહકૌભાંડવડિયા,લાઠી, બગસરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વીજ ચોરીનું મહકૌભાંડવીજચોરી કરતી હોવાનો વિડીયો આવ્યો સામેજાહેરમાં વીજ વાયર....

આ છે જાફરાબાદ ની પી જી વીસેલ ની ઓફીસ કે જયા સ્ટાફના અભાવે આ તાલુકાના લોકો પાવર જવાની પારાવાર મુસ કેલીભોગવી પડેછે જુનવાણી મકાનમાં આવેલી આ જી ઈ બી ની ઓફીસમા બિલ ભરવા માટે માત્ર એકજ બારી હોવાના કારણે લોકો ને ચાર  ચાર કલાક લાઇનમા રેવુપડેછે

maheshbaraiya@vatsalyanews.com 23-Jul-2018 09:00 PM 27

આ છે જાફરાબાદ ની પી જી વીસેલ ની ઓફીસ કે જયા સ્ટાફના અભાવે આ તાલુકાના લોકો પાવર જવાની પારાવાર મુસ કેલીભોગવી પડેછે જુનવાણી મકાનમાં આવેલી આ જી ઈ બી ની ઓફીસમા બિલ ભરવા માટે માત્ર એકજ બારી હોવાના કારણે લોક....

જાફરાબાદ તાલુકા ના છેલણા, હેમાળ તથા આજુબાજુ ના ગામો માં 4 લેન નેશનલ હાઈવે ના અધૂરા તેમજ ખરાબ કામ ને લીધે

જાફરાબાદ તાલુકા ના છેલણા, હેમાળ તથા આજુબાજુ ના ગામો માં 4 લેન નેશનલ હાઈવે ના અધૂરા તેમજ ખરાબ કામ ને લીધે

maheshbaraiya@vatsalyanews.com 20-Jul-2018 04:34 PM 77

બેકિંગ ન્યૂઝ..... અમરેલીજાફરાબાદ તાલુકા ના છેલણા, હેમાળ તથા આજુબાજુ ના ગામો માં 4 લેન નેશનલ હાઈવે ના અધૂરા તેમજ ખરાબ કામ ને લીધેખેડૂતો ના ખેતરો નું બહુજ મોટા પ્રમાણ માં ધોવાણ અને તમામ પાકના વાવેતર નું....