મૂળી તાલુકામાં વિજકંપનીનો સપાટો બે દિવસમાં ૩.૩૧લાખનો દંડ ફટકારાયો

મૂળી તાલુકામાં વિજકંપનીનો સપાટો બે દિવસમાં ૩.૩૧લાખનો દંડ ફટકારાયો

vatsalyanews@gmail.com 10-Jul-2018 10:07 AM 33

ઉમરડા જસાપર ભાડુકા સહિતનાં ગામોનાં દશથી વધારે ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયુમૂળી તાલુકામાં વિજચોરી ખુબજ થતી હોવાની માહીતીનાં આધારે પીજીવીસીએલ ની દશથી વધારે ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાય....

મૂળી તાલુકાના સોમાસર ગામમાં ઉકરડો લેઇલેવા જેવી બાબતે બે રાઉન્ડ ફાયરીંગથી દોડધામ

મૂળી તાલુકાના સોમાસર ગામમાં ઉકરડો લેઇલેવા જેવી બાબતે બે રાઉન્ડ ફાયરીંગથી દોડધામ

vatsalyanews@gmail.com 09-Jul-2018 11:42 AM 36

પેરોલપર આવેલા શખ્સ સહિત પાંચ શખ્સોએ ફાયરીંગ કર્યુરસોયાને કોણીનાં ભાગે ઇજા પહોંચતા દવાખાને ખસેડાયોમૂળી તાલુકાનાં સોમાસર ગામે અગાઉ દશ મહિનાં પહેલા થયેક ઉકરડા લેઇ લેવા બાબતે ઝધડાનું મન દુ:ખ રાખી પેરોલપર ....

જ્યંતીભાઈ કવાડીયાનો લોકોને આભાર વ્યક્ત કરતો પત્ર

જ્યંતીભાઈ કવાડીયાનો લોકોને આભાર વ્યક્ત કરતો પત્ર

vatsalyanews@gmail.com 21-Nov-2017 12:00 AM 362

વર્તમાન ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી જયંતીભાઈ કવાડીયા એ આજ રોજ સમગ્ર જનતા તેમજ પાર્ટી ને આભાર વ્યકત કરતો પત્ર લખ્યો છે. પત્ર તેમણે હળવદ, ધ્રાંગધ્રા, મુળી, ત્તાલુકાની પ્રજા નો આભાર વ્યકત કરિયો છે તેમજ....

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

vatsalyanews@gmail.com 17-Nov-2017 12:00 AM 59

ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્યુરો ઓફીસ તેમજ તાલુકા ખાતે રીપોર્ટ ની નિમણુંક કરવાની છે, પત્રકાર છેત્રે કારકિદી બનાવવા માંગતા યુવાનો પોતાના બાયોડેટા વાત્સલ્ય ન્યુજ ને મોકલી આપો.

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

vatsalyanews@gmail.com 17-Nov-2017 12:00 AM 64

ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્યુરો ઓફીસ તેમજ તાલુકા ખાતે રીપોર્ટ ની નિમણુંક કરવાની છે, પત્રકાર છેત્રે કારકિદી બનાવવા માંગતા યુવાનો પોતાના બાયોડેટા વાત્સલ્ય ન્યુજ ને મોકલી આપો.

1