વિદ્યાર્થીઓએ અડધું સત્ર આ ભૂલોવાળાં પુસ્તકમાંથી અભ્યાસ કર્યો, કઈ રીતે ભણશે અને આગળ વધશે ગુજરાત ?

વિદ્યાર્થીઓએ અડધું સત્ર આ ભૂલોવાળાં પુસ્તકમાંથી અભ્યાસ કર્યો, કઈ રીતે ભણશે અને આગળ વધશે ગુજરાત ?

vatsalyanews@gmail.com 14-Dec-2018 12:02 PM 209

હષૅલ ખંધેડીયાધો.5ના ગણિતના પુસ્તક ગુણાકારની જગ્યાએ એક્સ, ધો.8માં ઘાતાંકની જગ્યાએ માઇનસરાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે તૈયાર કરાયેલા ધો. 5 અને 8ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં અઢળક ભૂલો હોવાનું સામે આવ્યું છે. ધો.5....

મોરબી રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્ન નું આયોજન

મોરબી રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્ન નું આયોજન

mayankdevmurari@vatsalyanews.com 14-Dec-2018 11:00 AM 24

રિપોર્ટર મયંક દેવમુરારી 8460566870મોરબી માળિયા.મી.તાલુકા વિભાગ દ્વારા રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહલગ્ન મંડળ દ્વારા આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ સમૂહલગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આમ....

માનવધર્મ: મોરબીમાં ઠંડીના ઠરતા ગરીબોને ધાબળા વિતરણ

editor@vatsalyanews.com 14-Dec-2018 07:43 AM 202

જયેશ બોખાણી દ્વારાકદાચ આ શિયાળે આપની નાનકડી સહાય કડકડતી ઠંડીમાં ઠરતા ગરીબ પરિવારને મદદરૂપ બની શકીએ યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના સભ્યનો અનુરોધમોરબીમાં યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ પશુ-પક્ષીઓની સેવાકીય પ્રવ....

રાજભા ગઢવી આવતીકાલે સ્વામિનારાયણ નગર ખાતે સાહિત્ય કલા રજુ કરશે.

રાજભા ગઢવી આવતીકાલે સ્વામિનારાયણ નગર ખાતે સાહિત્ય કલા રજુ કરશે.

editor@vatsalyanews.com 13-Dec-2018 07:45 PM 189

રાજકોટને આંગણે ઉજવાય રહેલ પ્રમુખસ્વામી મહારાજ 98મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ નગર ખાતે તારીખ 14/12/2018, શુક્રવારના રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી રાજભા ગઢવી પોતાની અદ્ભૂત સાહિત્ય કલા ર....

જિલ્લા તિજોરી કચેરી, મોરબીનાં પેન્શનરોની વર્ષ-૨૦૧૮-૨૦૧૯માં આવકવેરા કપાત બાબત

જિલ્લા તિજોરી કચેરી, મોરબીનાં પેન્શનરોની વર્ષ-૨૦૧૮-૨૦૧૯માં આવકવેરા કપાત બાબત

vatsalyanews@gmail.com 13-Dec-2018 07:16 PM 146

જિલ્લા તિજોરી કચેરી-મોરબી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરોને વર્ષ-૨૦૧૮-૨૦૧૯માં પેન્શનની આવક- સામાન્ય કરદાતા પેન્શનરનાં કિસ્સામાં રૂ.૨,૫૦,૦૦૦-૦૦ થી વધુ થતી હોઇ, ૬૦ થી ૮૦ વર્ષના પેન્શનરોનાં કિસ્સમાં રૂ.૩,૦....

ભાજપ બક્ષી પંચ મોરચાના મંત્રી વિજયભાઈ સતવારાનો આજે જન્મદિવસ

ભાજપ બક્ષી પંચ મોરચાના મંત્રી વિજયભાઈ સતવારાનો આજે જન્મદિવસ

editor@vatsalyanews.com 13-Dec-2018 04:17 PM 76

આજે વિજયભાઈ હરજીવનભાઈ પરમાર (સતવારા) મોરબી જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના મંત્રી, તેમજ હાલમાં લાવા મોબાઇલ કંપની ના મોરબી જિલ્લા ના ડિસ્ટબ્યુટર છેતે સિવાય અનેક સામાજિક સેવા કાર્ય સાથે સંકળાયેલ છે સતવારા....

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વે  પ્રમુખ શ્રી રાજેશભાઈ કાવર ના કાકા શ્રીનું દુઃખદ અવસાન

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વે પ્રમુખ શ્રી રાજેશભાઈ કાવર ના કાકા શ્રીનું દુઃખદ અવસાન

vatsalyanews@gmail.com 13-Dec-2018 12:22 PM 174

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વે પ્રમુખ શ્રી રાજેશભાઈ કાવર ના કાકા શ્રી પ્રભુભાઇ છગનભાઈ કાવર નું 77 વષૅની વયે દુઃખદ અવસાનની તારીખ 12/12/2018ના રોજ થયેલ છે દિવંગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપ....

સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ ખાતે પર્યાવરણ બચાવો સેમીનાર યોજાયો

સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ ખાતે પર્યાવરણ બચાવો સેમીનાર યોજાયો

editor@vatsalyanews.com 13-Dec-2018 12:12 PM 85

આજ રોજ ધનવંતરી પરિવારના દાદા શ્રી શાંતિભાઈ પારેખે સ્વસ્તિક શૈક્ષણીક સંકુલની મુલાકાત લીધી હતી અને ધોરણ ૮ થી ૧૨ ના બાળકોને જીવન ઘડતર, વ્યસન મુક્તિ,ઔષધ વિજ્ઞાન, પર્યાવરણ બચાવો વગેરે બાબતનુ બાળકોને વિસ્તૃ....

મોરબી માં બે અપમૃત્યુ થયા

મોરબી માં બે અપમૃત્યુ થયા

editor@vatsalyanews.com 13-Dec-2018 11:37 AM 650

મોરબી જિલ્લા માં દિવસે ને દિવસે અપમૃત્યુના બનાવો માં વધારો થઈ રહો છે આજ રોજ રેખાબેન મુકેશભાઈ મોહનલાલ (ઉ.વ.૩૦) રહે. નાગમતિ પ્રેપર, રાતા વિરડા, સરતાનપર રોડ, ફેકટરીમાં સિમેન્ટ મિકસરમાં માથુ આવી જતાં મોત ....

મોરબીનો હર્ષિત દિલ્હી ખાતે આજે પોતાના સુર રેલાવશે

મોરબીનો હર્ષિત દિલ્હી ખાતે આજે પોતાના સુર રેલાવશે

vatsalyanews@gmail.com 13-Dec-2018 11:11 AM 313

N.C.E.R.T દિલ્હી દ્વારા આયોજિત કલા ઉત્સવ-2018માં શાળા, SVS, તાલુકા, જિલ્લા, ઝોન તેમજ રાજ્યમાંથી પ્રથમ ક્રમે પસંદગી પામી હર્ષિત કિશોરભાઈ શુક્લ કંઠ્ય સંગીતમાં ગુજરાત રાજ્ય માંથી પસંદ થઈ આજરોજ રાષ્ટ્રીય ....