વિજાપુર ના ભરચક ખત્રીકુવા વિસ્તારોમાં બાઇક ની ઉઠાત્તરી બાઇક ચોર ને પકડવા પોલીસ ના ગ્રહો ચક્રમાન

વિજાપુર ના ભરચક ખત્રીકુવા વિસ્તારોમાં બાઇક ની ઉઠાત્તરી બાઇક ચોર ને પકડવા પોલીસ ના ગ્રહો ચક્રમાન

saiyedjibukhari@vatsalyanews.com 15-Dec-2018 05:20 PM 41

વિજાપુર મા તાલુકા કોટર્સ મા મુકેલું સ્પેલેન્ડર બાઇક ની ઉઠાત્તરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈવિજાપુર તા ૧૫/૧૨/૨૦૧૮ શનિવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર)વિજાપુર ના ખત્રીકુવા વિસ્તારમાં....

વિજાપુર પાલીકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ સ્થળ ઉપર ચુંટાયેલા સદસ્યો દેખાયા નહિ ને ગરીબો ના ઝુંપડા તોડી પડાયા

વિજાપુર પાલીકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ સ્થળ ઉપર ચુંટાયેલા સદસ્યો દેખાયા નહિ ને ગરીબો ના ઝુંપડા તોડી પડાયા

saiyedjibukhari@vatsalyanews.com 13-Dec-2018 03:44 PM 82

વિજાપુર નગરપાલીકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ ગરીબો ના ઝુંપડા તોડી પડાયાખત્રી કુવા ટાવર રોડ પર ના દબાણો યથાવતઃખત્રીકુવા થી ચક્કર વિસ્તારોમાં લોકોએ જાતે દબાણો દુર કર્યાવાદીવાસ બજાણીયાવાસ ના દબાણો ....

વિજાપુર કોંગ્રેસના કાર્યકરોએ ત્રણ રાજ્યમાં જીત ને લઇને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી

વિજાપુર કોંગ્રેસના કાર્યકરોએ ત્રણ રાજ્યમાં જીત ને લઇને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી

saiyedjibukhari@vatsalyanews.com 11-Dec-2018 06:54 PM 97

વિજાપુર માં કોંગ્રેસ ની ત્રણ રાજ્ય મા થયેલ જીત ને લઇને ફટાકડા ફોડી વિજય આંનદ મનાવ્યો.વિજાપુર તા ૧૧/૧૨/૨૦૧૮ મંગળવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતી તેમજ શહેર કોંગ્રે....

વિજાપુર ના હીરપુરા પ્રાથમીક શાળા મા શાળા આરોગ્ય નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર ના હીરપુરા પ્રાથમીક શાળા મા શાળા આરોગ્ય નો કાર્યક્રમ યોજાયો

saiyedjibukhari@vatsalyanews.com 11-Dec-2018 12:49 PM 50

વિજાપુર ના હીરપુરા પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય નો કાર્યક્રમ યોજાયોવિજાપુર તા ૧૧/૧૨/૨૦૧૮ મંગળવારવિજાપુર ના હીરપુરા આવેલી પ્રાથમીક શાળામાં ભણતા બાળકો માટે શાળા આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો હતો જેમા શા....

વિજાપુર ના ગરીબ નવાજ સોસાયટી તેમજ આઇ આર સી કોલોની મા ગટર ની સુવિધા અભાવ ના કારણે ગંદુ પાણી કબ્રસ્તાન મા ફેલાતા શ્રદ્ધાળુઓ મા નારાજગી

વિજાપુર ના ગરીબ નવાજ સોસાયટી તેમજ આઇ આર સી કોલોની મા ગટર ની સુવિધા અભાવ ના કારણે ગંદુ પાણી કબ્રસ્તાન મા ફેલાતા શ્રદ્ધાળુઓ મા નારાજગી

saiyedjibukhari@vatsalyanews.com 09-Dec-2018 01:16 PM 63

વિજાપુર ગરીબ નવાજ સોસાયટી મા ગટર ના પાણી ના પાણી નિકાલ ના અભાવ કારણે સોસાયટી નુ પાણી કબ્રસ્તાનમાં ભરાતા નગરજનો ની નારાજગીવિજાપુર તા ૯/૧૨/૨૦૧૮ રવીવારસૈયદજી બુખારી (વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર ના ગર....

વિજાપુર ના રણાસણ ગામે સેવાસેતુ નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર ના રણાસણ ગામે સેવાસેતુ નો કાર્યક્રમ યોજાયો

saiyedjibukhari@vatsalyanews.com 08-Dec-2018 05:29 PM 111

વિજાપુર ના રણાસણ ગામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ યોજાયોવિજાપુર તા ૮/૧૨/૨૦૧૮ શનિવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકાના રણાસણ ગામે યોજાયો.જેમાં ગ્રામ જનો ન....

વિજાપુર ના રણાસણ ગામે સેવાસેતુ નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર ના રણાસણ ગામે સેવાસેતુ નો કાર્યક્રમ યોજાયો

saiyedjibukhari@vatsalyanews.com 08-Dec-2018 05:29 PM 31

વિજાપુર ના રણાસણ ગામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ યોજાયોવિજાપુર તા ૮/૧૨/૨૦૧૮ શનિવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર તાલુકાના રણાસણ ગામે યોજાયો.જેમાં ગ્રામ જનો ન....

વિજાપુર વડાસણ ગામ ના યુવક નુ અકસ્માતમાં મોત નીપજેલ યુવક ના વારસદાર ને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી ચાર લાખ નો ચેક અર્પણ કરાયો

વિજાપુર વડાસણ ગામ ના યુવક નુ અકસ્માતમાં મોત નીપજેલ યુવક ના વારસદાર ને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી ચાર લાખ નો ચેક અર્પણ કરાયો

saiyedjibukhari@vatsalyanews.com 08-Dec-2018 05:08 PM 70

વિજાપુર ના વડાસણ ગામ ના યુવક ને લોકરક્ષક દળ ની પરીક્ષા આપવા ગયેલ પરીક્ષાર્થી ઘેર પરત આવવાના સમયે અકસ્માત સર્જાયો હતોસરકાર દ્વારા મૃતક યુવક ના પરિવાર ને ચાર લાખ ની સહાય અર્પણ કરાઇવિજાપુર તા ૮/૧૨/૨૦૧૮ શ....

વિજાપુર ના હાઈવે સ્થિત રાધે સોસાયટી ખાતે  ડો બાબા સાહેબ આંબેડકર ની ૬૨ મો નિર્વાણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

વિજાપુર ના હાઈવે સ્થિત રાધે સોસાયટી ખાતે ડો બાબા સાહેબ આંબેડકર ની ૬૨ મો નિર્વાણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

saiyedjibukhari@vatsalyanews.com 06-Dec-2018 10:52 PM 118

વિજાપુર માં ડો બાબા સાહેબ આંબેડકર ની ૬૨મો નિર્વાણ દીન ઉજવણી કરાઇવિજાપુર તા ૬/૧૨/૨૦૧૮ ગુરૂવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર મા હાઈવે આવેલ રાધે સોસાયટી વિસ્તાર મા ભારત દેશના બંધારણ ના ઘ....

વિજાપુર હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દીવસ ની ઉજવણી કરાઇ

વિજાપુર હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દીવસ ની ઉજવણી કરાઇ

saiyedjibukhari@vatsalyanews.com 06-Dec-2018 04:27 PM 75

વિજાપુર મા હોમગાર્ડ જવાનો છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇવિજાપુર તા ૬/૧૨/૨૦૧૮ ગુરૂવારસૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )વિજાપુર હોમગાર્ડ જવાનો દ્વારા પ્રભાત ફેરી સ્વચ્છતા અભિયા....