ભારત ના રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય શ્રી ગાંધીજી ની 150 મી જન્મ જયંતી નીમીતે ઊંઝા શહેર ભારતયી જનતા યુવા મોર્ચા દ્વારા ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવી ને વંદન કરવા મા આવ્યું

ભારત ના રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય શ્રી ગાંધીજી ની 150 મી જન્મ જયંતી નીમીતે ઊંઝા શહેર ભારતયી જનતા યુવા મોર્ચા દ્વારા ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવી ને વંદન કરવા મા આવ્યું

dhruvpatel@vatsalyanews.com 02-Oct-2018 11:26 AM 336

‌ ભારત ના રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય શ્રી ગાંધીજી ની 150 મી જન્મ જયંતી નીમીતે ઊંઝા શહેર ભારતયી જનતા યુવા મોર્ચા દ્વારા ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવી ને વંદન કરવા મા આવ્યું . જેમાં ઊંઝા APMC ચેર....

 ઊંઝા માં  ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી  અટલ બિહારી બાજપઈ ના પ્રથમ માસિક પુણ્યતિથિ એ  સામૂહિક કાવ્યાંજલી કાર્યક્રમ

ઊંઝા માં ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપઈ ના પ્રથમ માસિક પુણ્યતિથિ એ સામૂહિક કાવ્યાંજલી કાર્યક્રમ

dhruvpatel@vatsalyanews.com 16-Sep-2018 07:46 PM 341

એક અનોખી શ્રધ્ધાંજલી ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેય અટલ બિહારી બાજપઈ જી ની તારીખ - 16/9/2018 ના પ્રથમ માસિક પુણ્યતિથિ એ તેઓની પ્રેમાર સ્મ્રુતિમાં અટલજી દ્વારા લીખિત અને તેમનાજ કંઠે કાવ્યસત ....

ઊંઝા ના પાટીદારોએ  હાર્દિક પટેલ ના સમર્થન માં કરાવ્યું મુંડન

ઊંઝા ના પાટીદારોએ હાર્દિક પટેલ ના સમર્થન માં કરાવ્યું મુંડન

dhruvpatel@vatsalyanews.com 11-Sep-2018 02:10 PM 431

મહેસાણાહાર્દિક પટેલ ઉપવાસ નો મામલોહાર્દિક પટેલ ના સમર્થન માં મુંડનઊંઝા તાલુકા ના પાટીદારો એ મુંડન કરાવ્યુજય સરદાર જય પાટીદાર ના લગાવીયા નારાજ્યાં સુધી હાર્દિક ની માંગણી ઓ પુરી નહિ થાય ત્યાં સુધી આવા ક....

આજે સવારે ૯વાગે ખોડીયાર માતાજીનાં મંદિર ખાતેથી પાટીદાર સમાજની સદભાવનાં પદયાત્રા નિકળી.

આજે સવારે ૯વાગે ખોડીયાર માતાજીનાં મંદિર ખાતેથી પાટીદાર સમાજની સદભાવનાં પદયાત્રા નિકળી.

dhruvpatel@vatsalyanews.com 09-Sep-2018 01:41 PM 93

આજે સવારે ૯વાગે ખોડીયાર માતાજીનાં મંદિર ખાતેથી પાટીદાર સમાજની સદભાવનાં પદયાત્રા નિકળી... - પાટણ શહેરનાં મોતીશા દરવાજા ખોડીયાર માતાજીના મંદિર ખાતેથી પાટીદાર પદયાત્રા પ્રસ્થાન થઈ.... - મોતીશા વિસ્તારથ....

ઉનાવા પોલીસ હાઇવે ચોકી પાસે દારૂ પીધેલ હાલત પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો.

ઉનાવા પોલીસ હાઇવે ચોકી પાસે દારૂ પીધેલ હાલત પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો.

dhruvpatel@vatsalyanews.com 29-Aug-2018 02:03 PM 314

ઊંઝા -મહેસાણા જીલ્લા ના ઉનાવા ના પોલીસ સ્ટેશન ની ઘટના- 25/8/2018 ના રોજ ઉનાવા પોલીસ હાઇવે ચોકી ઉપર થી ભરતજી ચંદુજી પોલીસ કોન્સ્ટેબલને દારૂ પીધેલ હાલતમાં બપોર સમયે ફરજ દરમિયાન ઝડપાયો. ઉનાવા પોલીસ દ્વાર....

કંથરાવી ગામ માં 1 સાધુ એ કરી ચોરી

કંથરાવી ગામ માં 1 સાધુ એ કરી ચોરી

dhruvpatel@vatsalyanews.com 28-Aug-2018 09:19 PM 212

મહેસાણાઊંઝા ના કંથરાવી ગામના મંદિર મા થઈ ચોરીરાત્રી ના સમયે આશરે 6 લાખ ના મુદ્દામાલ ની થઈ ચોરી10 તોલા સોના દાગીના 6 કિલો ચાંદી ના દાગીના સહિત 40000 રોકડ રકમ ની થઈ ચોરીઊંઝા પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિય....

ઊંઝા હાઇવે પર એમ્બ્યુલન્સ માં લાગી આગ

dhruvpatel@vatsalyanews.com 26-Aug-2018 02:07 PM 126

મહેસાણા ઊંઝા હાઇવે પર એમ્બ્યુલન્સ માં લાગી આગ એમ્બ્યુલન્સ માં આગ લાગતા દર્દી ને કાઢવામાં આવ્યો બહારએમ્બ્યુલન્સ થઈ બળી ને ખાક ઉનાવા પાસે બની ઘટના દર્દી ને મહેસાણા હોસ્પિટલ ખસેડાયોધ્રુવ પટેલવાત્સલ્ય ન્ય....

ઊંઝા માં અટલ બિહારી  ની શ્રદ્ધાંજલિ  પ્રોગ્રામ

ઊંઝા માં અટલ બિહારી ની શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ

dhruvpatel@vatsalyanews.com 18-Aug-2018 12:20 AM 113

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ અટલ બિહારી બાજપયી નો શ્રધાજલી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.જેમાં ઊંઝા ના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકા, જિલ્લા મંત્રી નિલેશ પટેલ , શહેર પ્રમુખ હસમુખભાઈ પેટલ,મહામંત્રી ....

ઉત્તર ગુજરાત ના ખેડૂતો ના હાલ થયા બેહાલ

ઉત્તર ગુજરાત ના ખેડૂતો ના હાલ થયા બેહાલ

dhruvpatel@vatsalyanews.com 02-Aug-2018 02:05 PM 167

મહેસાણા જિલ્લા મા મેઘરાજા રિસાય છે અને આ વખત ની ચોમાસા ની સીઝન મા સરેરાશ વિશ ટકા જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે જગત નો તાત એવો ખેડૂત અત્યારે પરેશાન બન્યો છે...અને જિલ્લા ની 1 લાખ 2 હજાર હેકટર જમીન ન....

ઊંઝા ના શિહી ગામે તળાવ માં પડતા એક યુવક નું મોત

ઊંઝા ના શિહી ગામે તળાવ માં પડતા એક યુવક નું મોત

dhruvpatel@vatsalyanews.com 01-Aug-2018 01:42 PM 174

મહેસાણા ઊંઝા ના શિહી ગામે તળાવ મા યુવક ડૂબ્યો.. નાહવા ગયેલો યુવક તળાવ માં ડૂબતા મોત તરવૈયાઓએ લાશ ને બહાર કાઢીDhruv patelVatsalya newsUnjha