દલીત અધિકાર મંચના સંગઢન નિમાણઁ ના હોદેદારોની વરણી કરવામા આવી

vatsalyanews@gmail.com 30-Jul-2018 11:44 PM 72

રિપૉટર મયુર,કૉદાવલા,માળીયા,હાટીનામાળીયા હાટીના સકિઁટ આઉસ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્રારા માળીયા તાલુકા દલીત અધિકાર મંચના સંગઢન નિમાણઁ ના હોદેદારોની વરણી કરવામા આવીદલિત નેતા અને ધારાસભ્ય જીગેશમેવ....

જ્યાં ના પહોંચીયું તંત્ર ત્યાં પહોંચીયું વાત્સલ્ય ન્યુઝ માળીયા હાટીના તાલુકાના ગાલોદર ગામનો વિશેષ અહેવાલ

vatsalyanews@gmail.com 21-Jul-2018 06:33 PM 82

રિપોર્ટર, મયુર કોદાવલા, માળીયા હાટીનાજૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના નવા ગાલોદર ગામે શુક્રવારે બહુ વરસાદ પડતાં નવા ગાલોદર અને જૂના ગાલોદર ગામ વચ્ચેનો એક માત્ર પુલ તૂટી જતા તંત્રની રાહ જોયા વગર ....

માળીયા તાલુકામા વરસાદી આફતમા ભોગ બનેલ પક્ષી ઓનીવહારે આવતા જન સેવા ગૂપના યુવાનો

vatsalyanews@gmail.com 20-Jul-2018 11:30 PM 112

માળીયા તાલુકામા એક સપ્તાહથી ભારે વરસાદ વરસી રહીયો છે જેના કારણે લોકોના જાન માલ ને નુકશાન થયાના અહેવાલો સામે આવી રહીયા છે ત્યારે આકાશમા કુદરતી વિહરતા પક્ષીઓ કુદરતી આફતમા બાકાત રહીયા નથી તેને સહાઇ રૂપ થ....

વૂજમી ડેમ એક ફુટથી ઓવર ફલો

vatsalyanews@gmail.com 18-Jul-2018 10:27 PM 49

બ્રેકીગ ન્યુઝ માળીયા હાટીનાજુનાગઢના માળીયા હાટીના નો વૂજમી ડેમ એક ફુટથી ઓવર ફલોડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામા આવ્યોનદિ કાંઠાના 12 ગામને કર્યા એલટલોકોએ નદિના પટમા અવર જવર કરવા અપાઇ સુચનાઉપર વાસ મા વધુ ....

જુનાગઢ જીલ્લાનો ભાખરવર ડૅમ ઓરફૉલ

vatsalyanews@gmail.com 15-Jul-2018 03:05 PM 60

જુનાગઢ જીલ્લાનો ભાખરવર ડૅમ ઓરફૉલ થતા માળીયા હતીનાની નદીમાં પુર આવ્યા જુનાગઢ જિલ્લા તંત્ર દૉડતુ થયુ

માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ અવરફલો થવાની તૈયારી

માળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ અવરફલો થવાની તૈયારી

vatsalyanews@gmail.com 15-Jul-2018 10:41 AM 61

બ્રેકીંગમાળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ અવરફલો થવાની તૈયારી નીચેવારા ગામડાઓને સાવચેત કરવા તંત્ર દવારા કરાઇ અપીલમાળીયા હાટીના તાલુકાના ભાખરવડ ડેમ જે મેઘલનદિ ઉપર આવેલો છે જેની નીચે આશરે 10 થી 12 ગામો ....

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે મયુર કોદાવલાની નિમણુંક કરાય

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે મયુર કોદાવલાની નિમણુંક કરાય

vatsalyanews@gmail.com 10-Jul-2018 07:47 PM 227

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે મયુર કોદાવલાની નિમણુંક કરાય છે વાત્સલ્ય ન્યૂઝમાં માળીયા હાટીના તાલુકાના સમાચાર તેમજ જાહેરાત આપવા સંપર્ક કરો 9824162824

સમસ્ત જુથળ ગામ તથા શ્રી રામદેવપીર યુવક મંડળ દ્વારા નાના બાળકોને બટૂક ભોજન કરાવ્યું

mayurkodavala@vatsalyanews.com 18-May-2018 08:50 PM 88

રીપોર્ટર:-મિતલકુમાર વાઢીયામાળિયા હાટીનામાળિયા હાટીના તાલુકાના જુથળ ગામે શ્રી રામદેવપીર યુવક મંડળ દ્વારા શ્રી રામદેવજી મહારાજ ની 31 મી બીજ ની ઉજવણીસમસ્ત જુથળ ગામ તથા શ્રી રામદેવપીર યુવક મંડળ દ્વારા દર ....

 માળીયા હાટીના તાલુકાના બોડી ગામે ફુડ પોઈઝીંગ

માળીયા હાટીના તાલુકાના બોડી ગામે ફુડ પોઈઝીંગ

mayurkodavala@vatsalyanews.com 11-May-2018 04:48 PM 121

સપ્તાહમાં ભોજન લીધા બાદ લોકોને ફુડ પોઈઝીંગની અસર થતા આજુબાજુના તાલુકાઓમાં લોકો સારવાર લઈ રહ્યા છેમાળીયા હાટીના તાલુકાના બોડી ગામે માઢક પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહેલ હોય ત્યારે આજે બપોરના....

માળિયા હાટીના તાલુકાના કડાયા-(ગીર) ગામે વ્રજમી નદિ પર ઉંચો પુલ બાંધવાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

માળિયા હાટીના તાલુકાના કડાયા-(ગીર) ગામે વ્રજમી નદિ પર ઉંચો પુલ બાંધવાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

mayurkodavala@vatsalyanews.com 11-May-2018 04:40 PM 69

માળિયા હાટીના તાલુકાના કડાયા-(ગીર) ગામે વ્રજમી નદિ પર ઉંચો પુલ બાંધવાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. ચોમાસામાં વરસાદ થતા કાડાયા ગામે નદિમા ભરપુર પાણી આવતા ઊંચો પુલ ન હોવાથી ગામ લોકો આવવા જવા નો રસ....