માગરોળ મા માત્રિ વિસ્તારમાં રહેતા ખેડુતના પાડા ને જંગલી પ્રાણી એ ફાડી ખાધુ

માગરોળ મા માત્રિ વિસ્તારમાં રહેતા ખેડુતના પાડા ને જંગલી પ્રાણી એ ફાડી ખાધુ

vasimkhanbelim@vatsalyanews.com 18-Nov-2018 11:37 AM 81

માગરોળ, માત્રી વિસ્તારમા રહેતા ખેડુતના પાડા ને રાત્રીના સમયે જગલી પ્રાણીએ ફાડી ખાતા બે વર્ષના પાડાનુ મોત, યુસુફભાઈ હસનભાઈ ભાટાની વાડીમા હીસંક પ્રાણીએ પાડાનુ મારણ કરાયુ,ફોરેસ્ટ વિભાગને જાણ કરતા માગરોળન....

કેશોદ તાલુકાના અક્ષયગઢ ખાતે કુસુમબેન અદાણી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરતા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા

કેશોદ તાલુકાના અક્ષયગઢ ખાતે કુસુમબેન અદાણી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરતા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા

vatsalyanews@gmail.com 23-Oct-2018 04:59 PM 67

સ્વાતંત્ર્ય વીર રતુભાઈ અદાણીનું જીવન નવી પેઢીને પ્રેરણા આપે છે- કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજુનાગઢ તા૨૩, કેશોદ તાલુકાના અક્ષયગઢ ખાતે સોરઠ નિવારણ સમિતિ દ્વારા નવનિર્મિત' કુસુમબેન....

કેશોદ તાલુકા નુ અખોદર ગામ વાહન વ્યવહાર ઠપ્પ

vatsalyanews@gmail.com 15-Jul-2018 11:16 PM 98

કેશોદ બ્રેકીંગ ન્યુઝકેશોદ તાલુકા નુ અખોદર ગામ વાહન વ્યવહાર ઠપ્પગામમાં વાડી વિસ્તારમાં શાળામાં તથા મંદીરમાં ભરાયા પાણીકેશોદ તાલુકાના અખોદર ગામના લોકો બહાર જઈ શકતા નથીકોઈ વ્યક્તિ બીમાર પડે તો ગામ બહાર વ....

કેશોદ તાલુકાના મેસવાણ ગામે ગ્રામજનોએ ગ્રામ પંચાયતનો કર્યો ઘેરાવ

vatsalyanews@gmail.com 30-Jun-2018 10:45 AM 96

રિપૉટર મયુર કૉદાવલાકેશોદ બ્રેકીંગ ન્યુઝવિકાસ ના કામોમાં સરપંચે એક તરફી વલણ અપનાવતા હોય જે બાબતે ગ્રામજનો એ કર્યો વિરોધ...દેવીંપૂજક વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નો અભાવ હોય જે બાબતે રોસે ભરાયેલ લોકો એ ગ્....

કેસોદ ચારચાેક રેલ્વે ફાટક પાસે મારામારીનો બનાવ

vasimkhanbelim@vatsalyanews.com 13-Jun-2018 05:32 PM 398

ચાર લોકોએ એક વ્યક્તિને ઢોર માર મારતા ૧૦૮ દ્વારા કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલઈજાગ્રસ્તને ગંભીર ઇજા જણાતા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામા આવેલકેશોદના ત્રિલોકપરામાં રહેતા ભીખાભાઈ ....

કેશોદ ના ગોપલનગર વિસ્તારમાં વૃક્ષ કાપવામાં આવતા,  સૃષ્ટિ સેવા કેન્દ્ર ત્થા રહીશો દ્વારા બેસણું રાખી રોષ દાખવ્યો

કેશોદ ના ગોપલનગર વિસ્તારમાં વૃક્ષ કાપવામાં આવતા, સૃષ્ટિ સેવા કેન્દ્ર ત્થા રહીશો દ્વારા બેસણું રાખી રોષ દાખવ્યો

vasimkhanbelim@vatsalyanews.com 20-Mar-2018 12:00 AM 137

શહેરના ગોપાલનગર વિસ્તારમાં આવેલ પચ્ચીસ વષૅ જુના ઝાડ ને ખરી હકીકત ની ખરાઈ કયૉ વગર રાજકીય ભલામણ થી રહીશો ના નિવેદન કે જવાબ લીધા વગર તંત્ર દ્વારા ગેરકાયદેસર મંજુરી આપતા મહાકાય ઝાડ વિરોધ છતાં કાપી નાખવામા....

કેશોદ ના અજાબ ગામ એક યુવાને પોતાનાજ ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરેલ

vasimkhanbelim@vatsalyanews.com 17-Mar-2018 12:00 AM 166

અજાબ ગામ એક યુવાને પોતાનાજ ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરેલ મીત કુમાર મહેશભાઈ લાડાણી એ પોતાના જ ઘરે આજે બપોર ના સમયે ગળા ફાંસો ખાઈ આપઘાત કરેલ કેશોદ ના એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં અભ્યાસ કરતો હતો તેવ....

કેસોદ આહીર સમાજ દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

vasimkhanbelim@vatsalyanews.com 17-Mar-2018 12:00 AM 170

આહીર સમાજના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામા આવ્યાછે તેના વિરોધમાં આવેદનપત્ર આપ્યું આહીર સમાજના વર્તમાન ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર ને વિધાનસભા માંથી 3 વર્ષ માંટે જે સસ્પેન્ડ કર્યા તેના અનુસ....

જૂનાગઢ ના કેશોદ માં GST વિભાગના દરોડા

vasimkhanbelim@vatsalyanews.com 17-Mar-2018 12:00 AM 106

જૂનાગઢ અને રાજકોટ GST કચેરી ના અધિકારીઓ ની ટીમ નું સરપ્રાઈઝ ચેકીંગ કેશોદના ડી .કે. સપ્લાયર્સ સહિત ની પઢીઓમાં GST નો સર્વે ટાઇલ્સના વેપારી ડી. કે. સપ્લાયર્સ માં ટેક્સ ચોરી કરતી હોવાની સંકના આધારે GST ટ....

કેશોદ  યુથકોગ્રેસ એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા કેશોદ ના ધારાસભ્ય ના કાર્યાલય નો ધેરાવ કરવામાં આવ્યો.

કેશોદ યુથકોગ્રેસ એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા કેશોદ ના ધારાસભ્ય ના કાર્યાલય નો ધેરાવ કરવામાં આવ્યો.

vasimkhanbelim@vatsalyanews.com 15-Mar-2018 12:00 AM 238

વિધાનસભાની અંદર ભાજપ ના ધારાસભ્ય દ્વારા જે અભદ્ર વર્તન કરવા મા આવ્યુ તેની સજા કોગ્રેસ ના ધારાસભ્ય અમરીશ ભાઈ અને પ્રતાપભાઇ ને ત્રણ વષઁ સ્પેનટ કરી આપવા મા આવિ તેના વિરોધમાં કેશોદ યુથકોગ્રેસ ના પ્રમુખ અવ....