ગુજરાતના સવેદન શિલ દરીયાકિનારા પર આવેલ દેવભૂમી દ્વારકાનો ૧૨૦ કી.મ.નો દરીયા કિનારો રેઠોપટ

ગુજરાતના સવેદન શિલ દરીયાકિનારા પર આવેલ દેવભૂમી દ્વારકાનો ૧૨૦ કી.મ.નો દરીયા કિનારો રેઠોપટ

okha@vatsalyanews.com 06-Aug-2018 06:14 PM 213

(બેટ જેટી, ડાડાબંદર અને રૂપેણ બંદર, બસસ્ટેશન જેવા વિસ્તારોમાં જાહેર નામાનો સરેઆમ ભંગ)દેવભૂમી દ્વારકા જીલ્લો ભારતની પશ્ચીમ આતંરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગર કાઠો ધરાવતાઅતિ સંવેદન શીલ જીલ્લો છે. હાલ પ્રર્વ....

શ્રી વિજયભાઈ રૂપાણીની ૬૩ મો જન્મદીન સેવા દીનની અજોખી ઉજવણી...

okha@vatsalyanews.com 03-Aug-2018 08:15 PM 161

જયદેવ ટિમરા ઓખા-૯૫૧૨૧૩૯પર૩તા.૨-૦૮-૨૦૧૮ઓખા ભાજપ શહેરના અગ્રણીયો ના અધ્યક્ષ સ્થાને ગુજરાતના લોક લાડીલા મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈરૂપાણીની ૬૩ મો જન્મદીન સેવા દીનની અજોખી ઉજવણી...(ખા મંડયા ભાજપના પાયાનાપત્....

મીઠાપુરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર ' સતત બે વર્ષથી ગુજારાતો બળાત્કાર

મીઠાપુરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર ' સતત બે વર્ષથી ગુજારાતો બળાત્કાર

okha@vatsalyanews.com 03-Aug-2018 10:18 AM 160

મીઠાપુરની શાળામાં અભ્યાસ કરતી સોળ વર્ષની સગીરનીસોળ વર્ષીય તરૂણ વિદ્યાર્થીની પર બેસંતાનના પિતા એવા શિક્ષક દ્વારા અશ્લિલ અશ્લિલ તસ્વીર વાઈરલતસ્વીર વીડીયો વાઈરલ કરવાની ધમકી કરવાની ધમકી આપીઆપી સતત બે વર્ષ....

ઓખાના જૂના જકાતનાકા નજીક મહિલા સહિત ચકચારી ડબલ મર્ડર

ઓખાના જૂના જકાતનાકા નજીક મહિલા સહિત ચકચારી ડબલ મર્ડર

okha@vatsalyanews.com 03-Aug-2018 09:24 AM 519

ઓખા તા, ૨/૮/૨૦૧૮ઓખાપોર્ટના જૂના જકાતનાકા ન:જીક હાઈવૈ રોડ પર એક મહિલા સહિત બેવ્યકિતઓના મર્ડરથી સમગ્ર વિસ્તારમાં ચકચાર જાગી છે,પ્રાપ્ત વિગત અનુસાર ઓખાની જૂની જકાતના નજીકના કાદવ રોડ પર ગઈકાલેરાત્રિના સમય....

ઓખામા ગુરુ પૂર્ણિમાની ઉજવણી 27 July 2018

okha@vatsalyanews.com 28-Jul-2018 08:45 PM 281

જયદેવ ટિમરા ઓખા-૯૫૧૨૧૩૯પર૩ તા.૨૮-૦૩-૨૦૧૮, શુક્રવારઓખા શહેર ભાજપ દ્વારા હરીહર જીવ દયા ના પ્રણે તા સંત ગુરૂ શ્રી જગદીશભાઈ શાસ્ત્રીના નીવાસ સ્થાને ગુરૂ પૂર્ણિમા-૨૦૧૮ની અનોખી ઉજવણી...(ઓખા મહાજન પ્રમુખ શ્ર....

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે જયદેવ ટીમરા ની નિમણુંક કરાય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે જયદેવ ટીમરા ની નિમણુંક કરાય

vatsalyanews@gmail.com 27-Jul-2018 07:57 PM 173

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે જયદેવ ટીમરા ની નિમણુંક કરાય છે વાત્સલ્ય ન્યૂઝમાં ઓખામંડળ તાલુકાના સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો 9512139523

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

vatsalyanews@gmail.com 17-Nov-2017 12:00 AM 96

ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્યુરો ઓફીસ તેમજ તાલુકા ખાતે રીપોર્ટ ની નિમણુંક કરવાની છે, પત્રકાર છેત્રે કારકિદી બનાવવા માંગતા યુવાનો પોતાના બાયોડેટા વાત્સલ્ય ન્યુજ ને મોકલી આપો

1