ભગવાન સ્વામિનારાયણનો સમૈયો : માલપુર

ભગવાન સ્વામિનારાયણનો સમૈયો : માલપુર

vatsalyanews@gmail.com 13-Dec-2018 08:58 AM 30

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતની પ્રગતિ અને વિકાસના મૂળમાં સંતોનો પરિશ્રમ છે. વડતાલધામ સહિતના રાજયના પવિત્ર યાત્રાધામોને વિકસાવીને રાજય સરકાર આધ્યાત્મિક ચેતનાને પ્રબળ બનાવશે. તેમણ....

છોટાઉદેપુર: સંખેડામાં ગણેશ વિસર્જનમાં બે યુવકોના નદીમાં ડૂબી જતા મોત

છોટાઉદેપુર: સંખેડામાં ગણેશ વિસર્જનમાં બે યુવકોના નદીમાં ડૂબી જતા મોત

parimalpatel@vatsalyanews.com 23-Sep-2018 07:16 PM 64

બોડેલી: પરિમલ પટેલછોટાઉદેપુર: સંખેડામાં ગણેશ વિસર્જનમાં બે યુવકોના નદીમાં ડૂબી જતા મોતછોટાઉદેપુર જિલ્લામાં ગણેશ વિસર્જનના અંતિમ દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીત....

સંખેડા તાલુકાના ભૂલવણ અને છુછાપુરા ગામ વચ્ચેના રેલવે ગલનાળામા પાણી ભરાયા

સંખેડા તાલુકાના ભૂલવણ અને છુછાપુરા ગામ વચ્ચેના રેલવે ગલનાળામા પાણી ભરાયા

parimalpatel@vatsalyanews.com 25-Jul-2018 02:36 PM 142

છોટાઉદેપુર બ્રેકિંગસંખેડા તાલુકાના ભૂલવણ અને છુછાપુરા ગામ વચ્ચેના રેલવે ગલનાળામા પાણી ભરાયા12 થી 15 ફુટ પાણી ભરાતા ભૂલવણ અને હરિપુરા ગામના લોકોને અવર જવર મા મુશ્કેલીતરવૈયા જ સામે કિનારે જઇ શકે તેવી સ્....

સંખેડતાલુકા માં પણ વહેલી સવારે મઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી

parimalpatel@vatsalyanews.com 24-Jun-2018 07:18 PM 141

છોટાઉદેપુરછોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લા માં મેઘ મહેર થતાં સંખેડતાલુકા માં પણ વહેલી સવારે મઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો વરસાદને પગલે સંખેડા સહિત આજુબાજુનો વિસ્તા....

સંખેડા તાલુકા ની તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપ પ્રમુખ ની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

parimalpatel@vatsalyanews.com 20-Jun-2018 03:51 PM 212

rakes soni: છોટાઉદેપુર..સંખેડા તાલુકા ની તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપ પ્રમુખ ની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો,ભાજપ ના તાલુકા પંચાયત ના પ્રમુખ પદ તરીકે અરુણાબેન કમલેશભાઈ તડવી અને ઉપ પ્ર....

કછાટા ગામના રહીશોને પાણી માટે વલખા

parimalpatel@vatsalyanews.com 18-Jun-2018 08:44 PM 243

રિપોર્ટર - (રાકેશ સોની-સંખેડા )છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના કછાટા ગામના રહીશોને પાણી માટે વલખા મારી રહ્યા છેપાણી ની સમસ્યા ને લઇ તાલુકા મથકે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગામલોકો....

સંખેડાની વૃદ્ધા પર અત્યાચાર કરતો દીકરી-જમાઈનો વિડિઓ વાયરલ

parimalpatel@vatsalyanews.com 18-Jun-2018 02:03 PM 266

સંખેડાની વૃદ્ધા પર અત્યાચાર કરતો દીકરી-જમાઈનો વિડિઓ વાયરલસંખેડા તાલુકાના વેલપુર ગામે એક ૮૦ વર્ષની વૃદ્ધા પર દીકરી-જમાઈ ઘ્વારા કાચા મકાનમાં દોરડા વડે બાંધીને અમાનુષિ અત્યાચાર ગુજારાતો વિડિઓ વાયરલ થયો હ....

છોટાઉદેપુર જિલ્લા.ના સંખેડા તાલુકા ના માંજરોલ ગામના ખેડૂતો એ વારંવાર વીજ પુરવઠો ખોડવાતા સંખેડા એમ જી વી જી.એલ.ખાતે જઇ હોબાળો મચાવ્યો.

છોટાઉદેપુર જિલ્લા.ના સંખેડા તાલુકા ના માંજરોલ ગામના ખેડૂતો એ વારંવાર વીજ પુરવઠો ખોડવાતા સંખેડા એમ જી વી જી.એલ.ખાતે જઇ હોબાળો મચાવ્યો.

parimalpatel@vatsalyanews.com 15-Jun-2018 10:01 PM 117

છોટાઉદેપુર જિલ્લા.ના સંખેડા તાલુકા ના માંજરોલ ગામના ખેડૂતો એ વારંવાર વીજ પુરવઠો ખોડવાતા સંખેડા એમ જી વી જી.એલ.ખાતે જઇ હોબાળો મચાવ્યો. વારંવાર વીજ પુરવઠો ખોટકાઈ જવા ના કારણે ખેતી ને નુકશાન થવા ના કારણે....

સફાઈ કામદારો છેલ્લા ૧૧ દિવસથી હડતાળ પર હડતાળને લઈ ગામમા ગંદકીનું સામ્રાજ્ય

vatsalyanews@gmail.com 13-Jun-2018 08:24 PM 106

છોટાઉદેપુર બ્રેકીંગસંખેડાના સફાઈ કામદારો છેલ્લા ૧૧ દિવસથી હડતાળ પરહડતાળને લઈ ગામમા ગંદકીનું સામ્રાજ્યકચરા અને ગટરો ઉભરાતા લોકો ત્રાહિમામ મહિલા સરપંચના પિતા ગામમા નીકળતા લોકોએ ઠાલવ્યો આક્રોશ લોકોએ જાતે....

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

આપના વિસ્તારમાં રિપોર્ટરની નિમણુંક કરવાની છે

vatsalyanews@gmail.com 17-Nov-2017 12:00 AM 84

ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્યુરો ઓફીસ તેમજ તાલુકા ખાતે રીપોર્ટ ની નિમણુંક કરવાની છે, પત્રકાર છેત્રે કારકિદી બનાવવા માંગતા યુવાનો પોતાના બાયોડેટા વાત્સલ્ય ન્યુજ ને મોકલી આપો