જિલ્લાની સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક  કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

જિલ્લાની સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

jagdishkhetiya@vatsalyanews.com 15-Dec-2018 06:18 PM 26

જામનગર જિલ્લાની સંકલનઅને ફરીયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી રવિ શંકરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, જામનગરના સભાખંડમાં યોજાઇ હતી.આ બેઠકમાં કલેકટરશ્રી રવિ શંકરએ દરેક અધિકારીઓને યોજનાકિય કામો સમય મર્યાદામાં....

જામનગર શહેરના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે જગદીશભાઈ ખેતીયાની નિમણુંક કરાઈ

જામનગર શહેરના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે જગદીશભાઈ ખેતીયાની નિમણુંક કરાઈ

vatsalyanews@gmail.com 15-Dec-2018 04:31 PM 86

જામનગર શહેરના વાત્સલ્ય ન્યૂઝના પ્રતિનિધિ તરીકે જગદીશભાઈ ખેતીયાની નિમણુંક કરાઈ છે. વાત્સલ્ય ન્યૂઝમાં જામનગર શહેર અને તાલુકાના સમાચાર આપવા સંપર્ક કરો.. 9510390999, 9574290999..આજથી તમામ જૂની નિમણુંક રદ ....

નવાગામ માં શાળા આરોગ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

નવાગામ માં શાળા આરોગ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

vatsalyanews@gmail.com 15-Dec-2018 03:00 PM 23

રિપોર્ટર, હર્ષલ ખંધેડિયાકાલાવડ તાલુકા ના નવાગામ માં શાળા આરોગ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. જેમાં આરોગ્ય તંત્ર દ્ધારા નવાગામ ની ખાનગી તેમજ સરકારી શાળા ના બાળકો ની તપાસ કરવામાં આવી.કાલાવડ તાલુકા ના....

જામનગરના સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન ની જગ્યાનું સ્થળાંતર કરવામાં આવ્યું

જામનગરના સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન ની જગ્યાનું સ્થળાંતર કરવામાં આવ્યું

vatsalyanews@gmail.com 15-Dec-2018 01:53 PM 83

રિપોર્ટર - જગદીશ ખેતીયા જામનગરજામનગરના સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન ની જગ્યાનું સ્થળાંતર કરવામાં આવ્યું જામનગરના સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન કે જે શહેરના પોલીસ હેડ કવાર્ટર ખાતે કાર્યરત હતું દરમ્યાનમાં ....

જામનગર માં લોકોને ચેતવા જેવો કિસ્સો બહાર આવ્યો છે લેભાગુ તત્વો થી સાવધાની ખુબજ જરૂરી

જામનગર માં લોકોને ચેતવા જેવો કિસ્સો બહાર આવ્યો છે લેભાગુ તત્વો થી સાવધાની ખુબજ જરૂરી

vatsalyanews@gmail.com 15-Dec-2018 01:51 PM 79

રિપોર્ટર - જગદીશ ખેતીયા જામનગરજામનગરના એક લોનવાંચ્છુને હોમ લોન અપાવવાની લાલચ બતાવી અમદાવાદના એક શખ્સે છ મહિનામાં રૃા.ર૮ હજાર ઉપરાંતની રકમ મેળવી લીધી હતી પછી લોનના બદલે ઠેંગો બતાવતા પોલીસમાં ફરિયાદ નોં....

લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં પ્લાસ્ટિકની ગોડાઉનમાં લાગી આગ

લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં પ્લાસ્ટિકની ગોડાઉનમાં લાગી આગ

vatsalyanews@gmail.com 15-Dec-2018 01:48 PM 42

રિપોર્ટર - જગદીશ ખેતીયા જામનગરજામનગર ના લીમડા લાઇન વિસ્તાર મા આગ લાગવાથી લોકો ના ટોડે ટોળાં ઉમટ્યા..આગ ને કાબુમાં લેવા ફાયર ટિમ દ્વારા જહેમત ઉઠાવવા મા આવી રહી છેજામનગરના લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક ....

સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સ્થાપિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ

સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સ્થાપિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ

vatsalyanews@gmail.com 15-Dec-2018 01:41 PM 34

રિપોર્ટર - જગદીશ ખેતીયા જામનગરશહેરની શ્રી ડી.કે.વી. આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને સ્થાપિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલજામનગર શહેરની શ્રી ડી.કે.વી. આર્ટસ અને સાયન્સ કોલે....

જામનગર એલસીબીને વધુ એક સફળતા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપાયો

જામનગર એલસીબીને વધુ એક સફળતા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપાયો

vatsalyanews@gmail.com 15-Dec-2018 01:27 PM 46

જામનગર એલસીબીને વધુ એક સફળતા છ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના જિલ્લામાંથી પકડી પાડતી જામનગર એલસીબી પોલીસઆજથી છ વર્ષ પહેલા ફરિયાદી કિશોર ચૌધરીની ટ્રક નંબર જી.જે.1સી.વાય.9593ના ડ્રાયવર મદનસિ....

ગેરકાયદેસર ડીઝલ ના જથ્થા સાથે ત્રણ ઇસમોને દબોચતી જામનગર એસ.ઓ.જી. પોલીસ

ગેરકાયદેસર ડીઝલ ના જથ્થા સાથે ત્રણ ઇસમોને દબોચતી જામનગર એસ.ઓ.જી. પોલીસ

vatsalyanews@gmail.com 15-Dec-2018 01:25 PM 42

જામનગર પોલીસ વડા શરદ સિંઘલ ની સૂચના અને એસ.ઓ.જી. પી આઈના માર્ગ દર્શન મુજબ એસ.ઓ.જી.સ્ટાફ દરિયાઈ કાંઠા પર પેટ્રોલિંગ મા હતા ત્યારે પો.હેડ.કોન્સ્ટેબલ હિતેશ ચાવડા તથા મયૂદ્દીન સૈયદ ખાનગી રહે અંગત બાતમી મળ....

જામનગર જીલ્લા ના તાલુકા મથકો ના ખેડૂતો લાલધૂમ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સંમેલન યોજી આપ્યું આવેદન પત્ર

જામનગર જીલ્લા ના તાલુકા મથકો ના ખેડૂતો લાલધૂમ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સંમેલન યોજી આપ્યું આવેદન પત્ર

vatsalyanews@gmail.com 14-Dec-2018 09:05 PM 69

રિપોર્ટર - જગદીશ ખેતીયા - જામનગરખેડૂતો ની સરકાર કેહનારા આજે ખેડૂતો સામે જોતા નથી ખેડૂતો ની રોષ અને આક્રોશ સાથે રેલીજામનગર તાલુકાના સરપંચ સંગઠન તથા અખિલ ભારતીય પંચાયત પરીષદ અને જામનગર તાલુકાના ખેડૂત-મા....