આરટીઆઇ એકટિવિસ્ટ એસોસિએશન ના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાને જન્મદિવસ ની શુભેચ્છાઓ આપતા તમામ કાર્યકરો.....

dharmeshjethva@vatsalyanews.com 07-Dec-2018 10:02 PM 125

ધર્મેશ જેઠવા દ્રારાઆરટીઆઇ એક્ટિવિસ્ટ સ્વ. શ્રી અમીતભાઇ જેઠવાના પિતા ભીખુભાઈ બાટાવાળાનો આજ રોજ તારીખ ૭-૧૨-૨૦૧૮ ના રોજ જન્મદિવસ હોય તે નિમિતે તમામ આરટીઆઇ એકટિવિસ્ટો દ્રારા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ આ....

ગીર સોમનાથના તાલાલામાં આજથી શિવ કથા નો પ્રારંભ

nitinkamani@vatsalyanews.com 06-Dec-2018 03:19 PM 182

ગીર સોમનાથના તાલાલામાં આજથી શિવ કથા નો પારંભતાલાલામાં આજથી શિવ કથા આજે પોથીયાત્રામાં હજારો ની સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતાશિવ કથાના વક્તા પ.પૂ. ગીરીબાપુકથાનો સમય સાંજે 2:30 થી 5:30સ્થળ સોનબાગ કાળુ....

સોમનાથ પધારેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ભોજન સમયે જેઠવા હત્યા કેસ ના આરોપી શિવા સોલંકી ની સૂચક ઉપસ્થિતી......

dharmeshjethva@vatsalyanews.com 05-Dec-2018 10:25 PM 934

બ્રેકિંગ : ગીર સોમનાથસોમનાથ પધારેલા ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ થી 20 કી.મી. દૂર ખાનગી ધાબા પર રાત્રી ભોજન લેવા પરિવાર સાથે પહોંચ્યા...વેરાવળ જૂનાગઢ નેશનલ હાઇવે પર ગડુ નજીક આવેલા ખાનગી ઢ....

ગીર સોમનાથ ના તાલાલા તાલુકામાં લોક રક્ષક ભરતીનુ પેપર લીક થતાં કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

nitinkamani@vatsalyanews.com 03-Dec-2018 03:12 PM 113

ગીર સોમનાથ ના તાલાલામાં લોકરક્ષક ભરતી નું પેપર લીક થતા કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યુંતાલાલા તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ ડી બી સોલંકી ગિર સોમનાથ જિલ્લા કિસાન સેલ પ્રમુખ દિલીપભ....