ડાંગ જિલ્લામાં આહવા ના યુવાનોએ કલેકટરશ્રીને બ્લડ બેન્ક ની રજૂઆત કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું..

ડાંગ જિલ્લામાં આહવા ના યુવાનોએ કલેકટરશ્રીને બ્લડ બેન્ક ની રજૂઆત કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું..

bhoyevilash@vatsalyanews.com 06-Dec-2018 08:11 PM 29

ડાંગ જિલ્લામાં આહવા ના યુવાનોએ કલેકટરશ્રીને બ્લડ બેન્ક ની રજૂઆત કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું..

ડાંગ જિલ્લો "નો પ્લાસ્ટિક ઝોન" બનશે

ડાંગ જિલ્લો "નો પ્લાસ્ટિક ઝોન" બનશે

bhoyevilash@vatsalyanews.com 05-Dec-2018 10:20 AM 35

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી ડાંગ જિલ્લાએ નવી પહેલ કરી છે. કુદરતી સૌંદર્ય સંપત્તિથી ભરપૂર જિલ્લાને પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબધ્ધ બન્યું....

ડાંગના નડગખાદી ગામે નાઇટ કબડ્ડી ટૂર્નામેન્ટ નો દીપ પ્રગટાવી શુભારંભ ડાંગના માજી ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે કરાવ્યો આ પ્રસંગે તાલુકા....

ડાંગના નડગખાદી ગામે નાઇટ કબડ્ડી ટૂર્નામેન્ટ નો દીપ પ્રગટાવી શુભારંભ ડાંગના માજી ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે કરાવ્યો આ પ્રસંગે તાલુકા....

bhoyevilash@vatsalyanews.com 18-Nov-2018 06:07 PM 48

ડાંગના નડગખાદી ગામે નાઇટ કબડ્ડી ટૂર્નામેન્ટ નો દીપ પ્રગટાવી શુભારંભ ડાંગના માજી ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે કરાવ્યો આ પ્રસંગે તાલુકા સદસ્યશ્રીઓ સંકેતભાઈ બંગાળ ,અમૃતભાઈ ગાવિત, શુકરભાઇ ચૌધરી , જિલ્લા....

ગિરિમથક સાપુતારા ખાતે દીવાળી ફેસ્ટિવલનો પ્રારંભ...!

ગિરિમથક સાપુતારા ખાતે દીવાળી ફેસ્ટિવલનો પ્રારંભ...!

bhoyevilash@vatsalyanews.com 06-Nov-2018 05:11 PM 56

સાપુતારા– ગુજરાત કી આંખો કા તારા, એટલે સાપુતારા. સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા અત્યંત રમણીય ગિરિમથક ખાતે દીવાળી ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ગયો છે. 3થી 25 નવેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં સહેલાણીઓને ....

ડાંગ જિલ્લાના વઘઈના સેવાભાવી ભાજપ અગ્રણી નાથુરામભાઇ વૈષ્ણવનું નિધન..

ડાંગ જિલ્લાના વઘઈના સેવાભાવી ભાજપ અગ્રણી નાથુરામભાઇ વૈષ્ણવનું નિધન..

bhoyevilash@vatsalyanews.com 28-Oct-2018 11:09 PM 74

ડાંગ જિલ્લાના ભાજપ અગ્રણી નાથુરામભાઇ વૈષ્ણવનો પાર્થિવ દેહ કિલાદ નદી કિનારે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સ્વ.ની અંતિમ યાત્રામાં રાજકીય, સેવાકીય, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં ....

સામગહાન ગામમાં આંતરરાજ્ય બસ સેવા ઉપલબ્ધ પણ બસસ્ટોપ બિસમાર..

સામગહાન ગામમાં આંતરરાજ્ય બસ સેવા ઉપલબ્ધ પણ બસસ્ટોપ બિસમાર..

bhoyevilash@vatsalyanews.com 28-Oct-2018 11:08 PM 60

દસ ગામોનું મુખ્ય કેન્દ્ર અને અન્ય સુવિધાઓથી સજ્જલારી ગલ્લાવાળાઓના દબાણના કારણે વાહનો ઊભા રાખવા મુશ્કેલસાપુતારા વઘઇ માર્ગ સ્થિત સામગહાન ગામ આસપાસના દસેક જેટલા ગામોનું કેન્દ્ર છે.અહીં રાષ્ટ્રીયકૃત બેંક,....

સાપુતારા અને આહવા પંથકમાં કમોસમી વરસાદ..

સાપુતારા અને આહવા પંથકમાં કમોસમી વરસાદ..

bhoyevilash@vatsalyanews.com 28-Oct-2018 11:07 PM 57

ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે ઝાપટાં પડયાંઃ ખેડૂતોના ઊભા અને કપાયેલા પાકોને ભારે નુકસાનડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આહવા પંથકના ગામડાંઓમાં ગુરુવારે રાતે અને શુક્રવારે બપોરે કમોસમી વરસાદના....

ડાંગ જિલ્લાને મળ્યું છે અતિમ કુદરતી સૌંદર્ય, હવે તેની ઔષધિઓ ઓળખાશે દેશ વિદેશમાં..

ડાંગ જિલ્લાને મળ્યું છે અતિમ કુદરતી સૌંદર્ય, હવે તેની ઔષધિઓ ઓળખાશે દેશ વિદેશમાં..

bhoyevilash@vatsalyanews.com 25-Oct-2018 10:40 PM 30

વનસ્પતિમાંથી અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓને વિશ્વ ફલક ઉપર લઈ જવા એક પ્રયાસ થઈ રહ્યો છેકુદરતી સૌંદર્યથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં અનેક વૈધો છે. જેઓ વનસ્પતિમાંથી દવા બનાવી કોઈપણ રોગનો ઈલાજ કરતા હોય છે. ....

ડાંગ જિલ્લામાં ખેડૂતોને પાક નિષ્ફળ જતાં ભારે નુકસાન..

ડાંગ જિલ્લામાં ખેડૂતોને પાક નિષ્ફળ જતાં ભારે નુકસાન..

bhoyevilash@vatsalyanews.com 14-Oct-2018 03:19 PM 80

ગુજરાતના છેવાડાના અને 98 ટકા આદિવાસી વસતિ ધરાવતા ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતોને પગભગ કરવા રાજ્ય-કેન્દ્ર સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ સંકલનના અભાવે તેનું અસરકારક અમલ થતો નથી. આ વર્ષે....

ડાંગ-ચીચપાડા ગામમાં ઝઘડો થતાં પત્નીની હત્યા કરી પતિ ફરાર..!

ડાંગ-ચીચપાડા ગામમાં ઝઘડો થતાં પત્નીની હત્યા કરી પતિ ફરાર..!

bhoyevilash@vatsalyanews.com 14-Oct-2018 03:13 PM 73

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીચપાડા ગામની એક 55 વર્ષીય મહિલાની ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં લાશ મળી આવતા સાપુતારા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીચપાડા ....