બોડેલી: ઉચાપાણ ગામે બાળ દીપડાને કુવામાંથી વન વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યું

બોડેલી: ઉચાપાણ ગામે બાળ દીપડાને કુવામાંથી વન વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યું

parimalpatel@vatsalyanews.com 16-Oct-2018 08:34 PM 85

બોડેલી: પરિમલ પટેલબોડેલી: ઉચાપાણ ગામે બાળ દીપડાને કુવામાંથી વન વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યુંબોડેલી તાલુકાના ઉચાપાણ ગામ સહીત આજુબાજુના ગામો મોટાકાટવા અને શિવજીપુરા જંગલ વિસ્તારોમાં વન્ય જીવોનો વસવાટ વધ્....

"પર્યાવરણ બચાવો" ની અનોખી થીમ સાથે આકર્ષણનું કેન્દ્ર બનતા ચલામલીના શેરી ગરબા

"પર્યાવરણ બચાવો" ની અનોખી થીમ સાથે આકર્ષણનું કેન્દ્ર બનતા ચલામલીના શેરી ગરબા

parimalpatel@vatsalyanews.com 16-Oct-2018 02:15 PM 689

છોટાઉદેપુર: બોડેલીથી પરિમલ પટેલનો ખાસ રિપોર્ટ"પર્યાવરણ બચાવો" ની અનોખી થીમ સાથે આકર્ષણનું કેન્દ્ર બનતા ચલામલીના શેરી ગરબાછોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર ગામોમાં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે જોવા જ....

બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે દીપડો   કૂવામાં પડ્યો

બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે દીપડો કૂવામાં પડ્યો

parimalpatel@vatsalyanews.com 16-Oct-2018 01:12 PM 25

બોડેલી: પરિમલ પટેલબોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે દીપડો કૂવામાં પડ્યોગતરાત્રી દરમિયાન ઊંચાપાણ ગામના માળ ફળિયાના કૂવામા દીપડો પડ્યોગ્રામજનોના ટોળા કુવા પર પહોંચ્યાગામલોકોએ જંગલ ખાતાને જાણ કરીદિપડાને રેસ્....

છોટાઉદેપુર શહેર બી જે પી કોષાધ્યક્ષ દવારા પર પ્રાંતિયોને ભગાડી દેવાની કરાઈ કોમેન્ટ

છોટાઉદેપુર શહેર બી જે પી કોષાધ્યક્ષ દવારા પર પ્રાંતિયોને ભગાડી દેવાની કરાઈ કોમેન્ટ

parimalpatel@vatsalyanews.com 14-Oct-2018 10:36 AM 33

છોટાઉદેપુર બ્રેકીગ.છોટાઉદેપુર શહેર બી જે પી કોષાધ્યક્ષ દવારા પર પ્રાંતિયોને ભગાડી દેવાની કરાઈ કોમેન્ટ .૧૪ માસની બાળકી પર બળાત્કાર કરનાર ને જીવતા સળગાવી દેવાનું લખાણ ફેસબુક પર કર્યું શેરછોટાઉદેપુર જિલ્....

જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળામાં નવાપુરા શાળાની કૃતિ પ્રથમ ક્રમે આવી

જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળામાં નવાપુરા શાળાની કૃતિ પ્રથમ ક્રમે આવી

parimalpatel@vatsalyanews.com 13-Oct-2018 11:14 PM 184

બોડેલી: પરિમલ પટેલજિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળામાં નવાપુરા શાળાની કૃતિ પ્રથમ ક્રમે આવી નિયામક,જી.સી.ઈ.આર.ટી,ગાંધીનગર,જિલ્લા શિક્ષણ સમિતિ,છોટાઉદેપુર અને વડોદરા ડાયેટ ના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિ....

ઉનડા ગામે કિસાન મોરચા ઘ્વારા વિસ્તારક યોજના અંતર્ગત ખેડૂતોની બેઠક યોજાયી

ઉનડા ગામે કિસાન મોરચા ઘ્વારા વિસ્તારક યોજના અંતર્ગત ખેડૂતોની બેઠક યોજાયી

parimalpatel@vatsalyanews.com 13-Oct-2018 10:29 PM 70

બોડેલી: પરિમલ પટેલઉનડા ગામે કિસાન મોરચા ઘ્વારા વિસ્તારક યોજના અંતર્ગત ખેડૂતોની બેઠક યોજાયીછોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉનડા ગામે ગુજરાત પ્રદેશ કિસાન મોરચા અને છોટાઉદેપુર જિલ્લા કિસાન મોરચાની સૂ....

બોડેલી: ચિખોદ્રા મુખ્ય નર્મદા નહેર પાસેથી બોડેલી પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ચારને દબોચ્યા

બોડેલી: ચિખોદ્રા મુખ્ય નર્મદા નહેર પાસેથી બોડેલી પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ચારને દબોચ્યા

parimalpatel@vatsalyanews.com 13-Oct-2018 09:43 PM 463

બોડેલી: પરિમલ પટેલબોડેલી: ચિખોદ્રા મુખ્ય નર્મદા નહેર પાસેથી બોડેલી પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ચારને દબોચ્યાપોલીસ મહાનિરીક્ષક વડોદરા શ્રી અભય ચુડાસમા અને પોલીસ અધિક્ષક છોટાઉદેપુર શ્રી એમ એસ....

ભીલવાણીયા ગામે આયુષ અવર્નેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ભીલવાણીયા ગામે આયુષ અવર્નેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

parimalpatel@vatsalyanews.com 12-Oct-2018 12:07 PM 39

બોડેલી: પરિમલ પટેલભીલવાણીયા ગામે આયુષ અવર્નેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ચોમાસાની ઋતુ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર શરદી,ખાંસી,તાવ,ચિકનગુનિયા,સ્વાઇનફ્લુ જેવા રોગોનું પ્....

તાંદલજાના ગોવિંદપુરા અને રાવપુરા ગામે ધારાસભ્યે પ્રજાહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

તાંદલજાના ગોવિંદપુરા અને રાવપુરા ગામે ધારાસભ્યે પ્રજાહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

parimalpatel@vatsalyanews.com 11-Oct-2018 03:22 PM 441

બોડેલી: પરિમલ પટેલતાંદલજાના ગોવિંદપુરા અને રાવપુરા ગામે ધારાસભ્યે પ્રજાહિતના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યુંબોડેલી તાલુકાના તાંદલજા જૂથ ગ્રામ પંચાયતમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ પ્રજાહિત....

છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીમાં દિવ્યાંગોનો સમાવેશ કરાયો

છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીમાં દિવ્યાંગોનો સમાવેશ કરાયો

parimalpatel@vatsalyanews.com 09-Oct-2018 06:42 PM 107

બોડેલી : પરિમલ પટેલછોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીમાં દિવ્યાંગોનો સમાવેશ કરાયોછોટાઉદેપુર જિલ્લામાં જેઓ દિવ્યાંગો છે અને તેઓની ઉમર ૧૮ વર્ષ થઈ ગયા હોય તેઓના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા તા ૯ ના રોજ કાર....