ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના છાપરીયાળી ગામ પાસે બન્યો અકસ્માત એક યુવાન નુ મોત

vatsalyanews@gmail.com 20-Oct-2018 02:22 PM 22

સમીરશા બેલીમજેસરભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના છાપરીયાળી ગામ પાસે બન્યો અકસ્માત એક યુવાન નુ મોતઅન્ય સવાર લોકોને નાનીમોટી ઈજા ઈજાગ્રસ્ત ને 108 મારફત જેસર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાપ્રાથમ....

લુંટનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

લુંટનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

vatsalyanews@gmail.com 07-Oct-2018 09:13 PM 53

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પા....

જેસર તાલુકા ના ઠાકોર સમાજ દ્વારા આપવામાં આવ્યુ આવેદનપત્ર

vatsalyanews@gmail.com 06-Oct-2018 03:19 PM 28

જેસર તાલુકા ના ઠાકોર સમાજ દ્વારા આપવામાં આવ્યુ આવેદનપત્ર તેમજ જેસર તાલુકા ના અન્ય ઠાકોર સમાજ હાજર રહ્યા હતાબનાસકાંઠા જિલ્લાના ઢુઢેર ગામે બનેલ ઘટના ને લઈ આપવામાં આવ્યું હતું આવેદનપત્ર તારીખ 28/9/2018 ન....

ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ

ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ

vatsalyanews@gmail.com 04-Oct-2018 08:59 PM 304

એહવાલ. ગોપાલ ગોંડલિયા ગારિયાધાર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૮.તેની કિમંત રૂ.૨૪,૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ગારીયાધાર પોલીસભાવનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી પી એલ સાહેબ ....

ભાવનગર જિલ્લાના મોણપર ગામે એસ.ટી.બસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત

ભાવનગર જિલ્લાના મોણપર ગામે એસ.ટી.બસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત

vatsalyanews@gmail.com 03-Oct-2018 08:09 PM 31

ખરી ને મોણપર વચ્ચે સર્જાયો અકસ :- મહુવા તાલુકાના ખારી ને મોણપર વચ્ચે સર્જાયો અકસ્માત મહુવા થી આવતી સરકારી બસ સાથે સજાર્યો અકસ્માત- દુધની ગાડીને ઓવરટેક કરતા બસ ને ટુવિલર સાથે સજાર્યો અકસ્માત મહુવા તાલુ....

મહુવા ભાવનગર એસટી બસ નું એક્સીડન્ટ

મહુવા ભાવનગર એસટી બસ નું એક્સીડન્ટ

nareshkhojiji@vatsalyanews.com 03-Oct-2018 10:15 AM 56

ભાવનગર -મહુવા વાયા સેંદરડાખારી પાસે એક્સિડન્ટ

મહુવા ભાવનગર એસટી બસ નું એક્સીડન્ટ

મહુવા ભાવનગર એસટી બસ નું એક્સીડન્ટ

nareshkhojiji@vatsalyanews.com 03-Oct-2018 10:09 AM 88

ભાવનગર -મહુવા વાયા સેંદરડાખારી પાસે એક્સિડન્ટ

બાઇક ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ

બાઇક ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ

vatsalyanews@gmail.com 28-Sep-2018 09:19 PM 424

ભાવનગર જીલ્લામાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ઉકેલી આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા પો.અધિ.શ્રી.પી.એલ.માલ.સાહેબે આપેલ સુચનાં અનુસંધાને પાલીતાણા ડિવીઝનનાં ના.પો.અધિ.શ્રી જાડેજા સાહેબનાં માર્ગદર્શન....

નાળામાં ગાબડા અને રસ્તા પર મોટા ખાડા પડતા વિકાસના કામોમા ભ્રષ્ટાચાર અને ગેરરિતિની આશંકા

vatsalyanews@gmail.com 28-Sep-2018 04:08 PM 78

જેસરના કોટામોઇ ગામે ટ્રેક્ટર નાળામાં ખાબક્યુ,સદનસીબે જાનહાનિ ટળી, પંચાયતની નબળી કામગીરી અંગે અનેક સવાલોરિપોર્ટર,સમીરશા બેલીમ ,જેસરએક વરસ પહેલા જ બનેલા નાળાનો વચ્ચેનો ભાગ તુટયો, તેમજ કોટામોઇ શાંતિનગરને....

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ભારતિય બનાવટના દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડયો

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ભારતિય બનાવટના દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડયો

vatsalyanews@gmail.com 26-Sep-2018 04:34 PM 747

(એહવાલ. ગોપાલ ગોંડલિયા ગારિયાધાર)ભાવનગર જીલ્લામાં પ્રોહિને લગત અસરકારક કામગીરી કરવા મ્હે પો.અધિ.શ્રી.પી.એલ.માલ.સાહેબે આપેલ સુચનાં અનુસંધાને પાલીતાણા ડિવીઝનનાં ના.પો.અધિ.શ્રી જાડેજા સાહેબનાં માર્ગદર્શન....