પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે પંચ મહોત્સવ પુર્વ સાયક્લોથોનનું આયોજન.

dadhiabdulkadari@vatsalyanews.com 11-Dec-2018 09:16 PM 233

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીપંચમહાલ જિલ્લાવાસીઓને ઉત્સુકતા જગાડનાર પંચ મહોત્સવ નો પ્રારંભ આગામી સમયમાં થઈ રહ્યો છે વહીવટીતંત્ર પણ તડામાર તૈયારીમાં પડ્યું છે પાવાગઢ ખાતે આવેલા વડા તળાવ ખાતે આજે સા....

જામકલ્યાણપુ૨ તાલુકાના ગોકલપ૨ ગામની સીમના કુવામાંથી કોહવાયેલી લાશ મળી: ગુમ થયેલી યુવતીની હોવાનું ખુલ્યું

જામકલ્યાણપુ૨ તાલુકાના ગોકલપ૨ ગામની સીમના કુવામાંથી કોહવાયેલી લાશ મળી: ગુમ થયેલી યુવતીની હોવાનું ખુલ્યું

mustaksodha@vatsalyanews.com 11-Dec-2018 09:01 PM 88

જામ કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામ ની સીમના કુવામાં થી કોહવાયેલ લાશ મળી,લાશ ભોગત ની ગુમ થયેલ યુવતી ની હોવાનું તપાસ મા ખુલ્યું છે.ભાટીયા થી 6 કી.મી દુર ભાટીયા હર્ષદ રોડ પર આવેલ ગોકલપર ગામ ના પાટિયા પાસે....

4 કરોડના ખર્ચે બનેલ દ્વારકા સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ઓપરેટર જ નથી

4 કરોડના ખર્ચે બનેલ દ્વારકા સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ઓપરેટર જ નથી

mustaksodha@vatsalyanews.com 11-Dec-2018 09:00 PM 46

દ્વારકામાં સરકાર દ્વારા વિકાસકાર્યો ચાલી રહ્યા છે.કરોડોના ખર્ચે અધતન કામો થઇ રહ્યા છે. ત્યારે દ્વારકામાં લોકોની સુખાકારી માટે ચાર કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે હોસ્પીટલ બનાવવામાં આવી છે.જે ઇમારતનું ....

ACB ટ્રેપ/ કાલાવડના નવાગામના તલાટી મંત્રીએ 20 હજારની લાંચની માગણી કરી

ACB ટ્રેપ/ કાલાવડના નવાગામના તલાટી મંત્રીએ 20 હજારની લાંચની માગણી કરી

mustaksodha@vatsalyanews.com 11-Dec-2018 08:59 PM 77

ગામ નમુનો-2માં નોંધ કરી આપવાના અવેજ પેટે 20 હજાર લાંચની રકમની માગણી કરી હતીજામનગર: કાલાવડ તાલુકાના નવાગામના તલાટી મંત્રી દેવાયતભાઇ રામશીભાઇ ભોળા 20 હજારની લાંચની માગણી કરવામાં આવતા રાજકોટ એસીબી દ્વારા....

પાલેજ રેલવે સ્ટેશનના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુસાફરોની માંગણી

પાલેજ રેલવે સ્ટેશનના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુસાફરોની માંગણી

mohmadyusufmalek@vatsalyanews.com 11-Dec-2018 08:56 PM 22

ભરૂચ જિલ્લાનાં ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલા અને વિકાસની કેડીએ ડગ માંડી રહેલા ભરૂચના અગ્રણી વેપારી મથક પાલેજના રેલવે સ્ટેશનના છેલ્લા ઘણા લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્નો રહ્યા છે જેનો વેળાસર ઉકેલ લ‍ાવી મુ....

લાંચ લેતા તલાટી મંત્રી ઝડપાયો

લાંચ લેતા તલાટી મંત્રી ઝડપાયો

vatsalyanews@gmail.com 11-Dec-2018 08:47 PM 29

હષૅલ ખંધેડીયા દ્વારાકાલાવડ તાલુકા ના નવાગામ ના તલાટી મંત્રી દેવાયતભાઈ રામશીભાઈ ભોળા.બીનખેતી જમીન નો મહેસુલ વેરો ભરી ગામનમુનો-૨ મા નોંધ કરી આપવાના અવેજ(લ્રાંચ) ₹ 20.000/- રકમની માંગણી કરેલ,જેની તપાસ આધ....

જંબુસર કૉંગ્રેસ સમિતિ ઘ્વારા વિજયોત્સવની ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી

જંબુસર કૉંગ્રેસ સમિતિ ઘ્વારા વિજયોત્સવની ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી

jitsinhchauhan@vatsalyanews.com 11-Dec-2018 08:07 PM 31

રિપોર્ટર જીતસિહ ચૌહાણ૫ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં છતીશગઢ, રાજસ્થાન માં બહુમતી મળી હતી અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ તરફે સારું પરિણામ મળતા જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવ અને ફટાકડા ....

આમોદમાં ડેન્ગ્યુના બે કેસ મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ : એક વડોદરા સયાજીમાં સારવાર હેઠળ બીજો ભરૂચ ખાનગીમાં હોસ્પિટલમાં.

આમોદમાં ડેન્ગ્યુના બે કેસ મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ : એક વડોદરા સયાજીમાં સારવાર હેઠળ બીજો ભરૂચ ખાનગીમાં હોસ્પિટલમાં.

jitsinhchauhan@vatsalyanews.com 11-Dec-2018 08:06 PM 13

રિપોર્ટર જીતસિહ ચૌહાણઆમોદ વાવડી ફળીયામાં ડેન્ગ્યુ ના બે કેસ પોઝીટીવ નોંધાતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.આમોદ વાવડી ફળીયા ખાતે રહેતા એક બાર વર્ષના બાળકને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર આપ....

હાલોલમાં કોંગ્રેસના કાર્યકરો જીત ની ખુશીને લઈ  વિજયોત્સવ મનાવીને ફટાકડા ફોડ્યા.

હાલોલમાં કોંગ્રેસના કાર્યકરો જીત ની ખુશીને લઈ વિજયોત્સવ મનાવીને ફટાકડા ફોડ્યા.

dadhiabdulkadari@vatsalyanews.com 11-Dec-2018 08:05 PM 554

પંચમહાલ. હાલોલરિપોર્ટર. કાદિરદાઢીહાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ના પરિણામો જાહેર થયા બાદ ત્રણ રાજ્યો મા કોંગ્રેસ ની જીત હોવાનું જાણવા મળ્યાં બાદ હાલોલ તાલુકા ક....

રાજુલા ડુંગર ગામે કોગ્રેંસ દ્રારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

રાજુલા ડુંગર ગામે કોગ્રેંસ દ્રારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

shiyalvirji@vatsalyanews.com 11-Dec-2018 07:42 PM 86

બ્રેકિંગ ન્યુઞરાજુલારાજુલા તાલુકા ના ડુંગર ગામે અન્ય રાજ્યો માં કોગ્રેંસ વિજય થતા દેશ ના ખુણે ખુણા માં કોગ્રેસ પક્ષ દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે...તેમજ ડુંગર ગામે હવેલી ચોક ખાતે એકઠા થઈ કોગ્રે....