Back

જંબુસર તાલુકાના કાવા ગામે મફત મેડિકલ કેમ્પ યોજાયો


રિપોર્ટર જીતસિહ ચૌહાણ 

જંબુસર તાલુકાના કાવા ગામે મફત મેડિકલ કેમ્પ યોજાયો 

ઓલિમ્પિક સી અેસ આર ફાઉન્ડેશન અને ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલના સહયોગથી કાવા ગામે ચિકન ગુનિયા  મેલેરિયા  ડેન્ગ્યુ  ના રોગો અંગે જનજાગૃતિ અને મુક્ત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું  

ચિકનગુનિયા મેલેરિયા ડેન્ગ્યૂના લક્ષણો ઉચ્ચાર અંગે ઉપસ્થિત ડોક્ટરો દ્વારા ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી 

કેમ્પમાં કાવા ગામના સરપંચ સહિત પંચાયત સભ્યો તથા ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં