Back

જંબુસર ખાતે ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી


રિપોર્ટર જીતસિહ ચૌહાણ 

જંબુસર ખાતે ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવી 

જંબુસરના જીએમ શાહ કોલેજ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોગ્રામ હેઠળ ઇન્ટરનેશનલ ગર્લ્સ ડેની ઉજવણી મહાનુભવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં સો(૧૦૦) જેટલી  નન્હી કલી   ઉત્સાહ  ભારે ભાગ લઈ અલગ અલગ કૃતિઓ રજૂ કરી સૌનું મંત્ર મુગ્ધ કર્યા હતનંદી ફાન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોજેક્ટ હેઠળ જંબુસર આમોદ તાલુકાની ૧૨૭જેટલી સરકારી સ્કૂલોની ગરીબ બાળા સાથે જરૂરિયાત મુજબ અભ્યાસ માટે નોટબુક પેન બેગ સહિતની શૈક્ષણિક કીટ આધુનિક ટેબ્લેટથી ભણતર આપવામાં આવે છે