Back

શ્રી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ મોરબીમાં પણ શરૂ

હાલ ઘણા બધા પશુઓ શહેરી વિસ્તારમાં વાહનની હડફેટે આવી ઘાયલ થઇ જતા હોય છે અને પક્ષીઓ પણ વિસ્તારમાં ઘણી વાર વીજ લાઇન  ફસાઈ અને ઘાયલ થય જાતા હોય છે ત્યારે આવા પશુ પક્ષી માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં ઘવાયેલા બીમાર પશુ પક્ષીઓની સ્થળ પર જ નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે જેનો સમય, સવારે - ૬ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સંપર્ક : ૧૯૬૨ ( ટોલ ફ્રી )