Back

“બસ એક સેલ્ફી” અર્બન ગુજરાતી સોંગ ક્યારે રીલીઝ થશે જાણો અહી

બસ એક સેલ્ફી અર્બન ગુજરાતી સોંગ થોડાક દિવસ પહેલા તેનું પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો હતો અને લોકો દ્વારા તેને આવકાર પણ જોવા મળ્યો છે અર્બન ગુજરાતી સોંગ તરફ લોકો ને વાળવા માટે બસ એક સેલ્ફી ટીમ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે

અગાવ પણ એક અર્બન ગુજરાતી સોંગ દિલ ની વાત પણ રીલીઝ કરવામાં આવ્યું હતું જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો રહી સોંગ ની વાત તો તેને પ્રોમો થી જ લોકો ને સોંગ ક્યારે આવશે તેની રાહ જોવા લાગ્યા છે

હાલ માં ગુજરાતી સોંગ અને ફિલ્મ નો દબદબો ચાલી રહ્યો છે ત્યારે સ્પાર્ક એન્ટરટેઇન્મેન્ટ  દ્વારા ગુજરાતી અર્બન સોંગ રીલીઝ કરવા જઈ રહ્યા છે જેના પ્રોડ્યુસર સમીર શર્મા અને સ્ટાર કાસ્ટ માં હાર્દિક બ્રહ્મભટ્ટ અને વિશ્વા પંડ્યા નજરે આવશે ચિરાગ દેશમુખ અને શીતલ પાટીલ તેમને સુરના તાલે નચાવશે જયારે પંકજ પંચાલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે

બસ એક સેલ્ફી અર્બન ગુજરાતી સોંગ આ નવરાત્રી ના દિવસોમાં જ રીલીઝ કરવામાં આવશે

બસ એક સેલ્ફી અર્બન ગુજરાતી સોંગ માં મીડિયા પાર્ટનર વાત્સલ્ય ન્યુઝ છે