Back

કાંકરેજ તાલુકના કમ્બોઈ ગામે ફાયર ફાઈટર વિભાગ દ્વારા મોકડ્રીલ કરવામા આવી

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

કાંકરેજ તાલુકના કમ્બોઈ ગામે આજે ફાયરફાયટર વિભાગ દ્વારા મોકડ્રીલ નું આયોજન કરવામા આવ્યું હતું 

 કમ્બોઈ જીઈબી બોર્ડ ની બાજુમા સપાટ મેદાન બનાવીને તેમા આગને કાબૂમા કેવી રીતે કરી શકાય તેનું પ્રદર્શન કરવામા આવ્યું હતું .

   ફાયર મેન અધિકારીઓ દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યું હતું આ મોકડ્રીલમા મેદાન ની અંદર ખાડો ખોદી તેની અંદર આગ લગાવવામાં આવી હતી અને આગ લગાવની શરૂઆતથી આગને કાબૂમા કઈ રીતે લેવી તેની આ ટીમ દ્વારા લોકો ની સામે પ્રદર્શન કરવામા આવ્યું હતું 

  આ મોકડ્રીલમા ગામ લોકો બોળી સંખ્યામા જોડાયા હતા .તેમજ કાંકરેજ મામલતદાર , શિહોરી પોલીસ પણ જોડાઈ હતી .

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

પ્રહલાદ વ્યાસ , પાટણ